________________
૨૬૬
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ:
ચોરાશી હજાર વર્ષ સહિત શે સાગરેપમ ન્યૂન કરી, એટલો કાલ પૂ શ્રીશીતલનાથ નામા દશમાં તીર્થકર માઁ પહેતા છે દા मुविधिनाथ नव कोडी सागर, ने_कोडी सागरें चंद रे॥श्रीसुपास नव सय कोडी सागर, अंतर एह अमंद रे ॥ सां०॥७॥
અર્થ –શ્રી શીતલનાથ થકી પૂર્વે નવ કેડી સાગરોપમેં શ્રીસુવિધિનાથ થયા. શ્રીસુવધિનાથ થકી પૂર્વ નેવું કેડી સાગરોપમેં શ્રીચંદ્રપ્રભ સ્વામી થયા. શ્રી ચંદ્રપ્રભ થકી પૂર્વે નવશે કેડી સાગરોપમેં શ્રી સુપાર્શ્વનાથ થયા. એ સર્વ મેલવતાં એક હજાર કેડી સાગરોપમનું અંતર અમંદ જાણવું છે ૭ नव हजार कोडी सागरें जाणो, पद्मप्रभ जिनचंद रे॥ नेवु हजार कोडी सागर सुमति, नव लख कोडी अभिनंद रे॥ सां० ॥८॥
અર્થ:-શ્રી સુપાર્શ્વનાથ થકી પૂર્વે નવ હજાર કેડી સાગરોપમેં શ્રી પદ્મપ્રભ તીર્થકર સામાન્ય કેવલીને વિષે ચંદ્રમા સમાન થયા. શ્રીપદ્મપ્રભ થકી પૂર્વ નેવું હજાર કેડી સાગરેપમેં શ્રી સુમતિનાથ થયા. શ્રી સુમતિનાથ થકી પૂર્વે નવ લાખ કેડી સાગરોપમેં શ્રી અભિનંદન જિનેશ્વર થયા પાટા दश लाख कोडी अंतर श्रीसंभव, त्रीश लाख सागर कोडी रे॥ अजित थया तेहथी लख पंचाश, सागरेंऋषभने कोडी रे॥सां०९
અર્થ – શ્રી અભિનંદન થકી પૂર્વે દશ લાખ કેડી સાગરોપમને અંતરે શ્રીસંભવન થયા. તથા શ્રી સંભવજીન થકી પૂર્વે ત્રીશ લાખ કેડી સાગરોપમને આંતરે