________________
ચોવીશીને ઉલટા ક્રમે સમયાંતર.
અર્થ:-શ્રીમલ્લિનાથ થકી પૂર્વે એક કેટી સહસ્ત્ર વર્ષે શ્રી અરનાથ સ્વામી થયા. તે શ્રીઅરનાથ થકી પૂર્વે એક પલ્યોપમને ચોથો ભાગ તે કેટી સહસ્ત્ર વર્ષે ઊણે એટલે કાલે સત્તરમાં તીર્થકર શ્રી કુંથુનાથ થયા છે ? अर्द्ध पल्योपमें शांति जिनेसर, त्रण सागर गये धर्म रे ॥ पोण पन्योपमें उणो कहीयें, चार सागरें अनंत रे ॥सा०॥४॥
અર્થ શ્રીકુનાથ થકી અદ્ધ પલ્યોપમ પૂ શ્રીશાતિનાથ થયા. શ્રી શાંતિનાથ થકી પૂર્વે પણ પપમેં ઊણા ત્રણ સાગરોપમેં શ્રીધર્મનાથ પન્નરમાં તીર્થકર થયા. શ્રીધર્મનાથ થકી ચાર સાગરેપમ પૂર્વે શ્રી અનંતનાથ પ્રભુ થયા. | ૪ | नव सागर श्रीविमल जिनेसर, त्रीश सागरें वासुपज्य रे ॥ चोपनसागरें श्रीश्रेयांसह, जिनवर थया जग पज्य रे ॥ सां०॥५॥ ' અર્થ:શ્રીઅનંતનાથ થકી નવ સાગરેપમ પૂર્વે શ્રીવિમલ જીનેશ્વર થયા. શ્રી વિમલન થકી ત્રીશ સાગરપમ પૂર્વે શ્રીવાસુપૂજ્ય જીન થયા. શ્રીવાસુપૂજ્યથી ચેપન સાગરોપમ પૂર્વે શ્રીશ્રેયાંસ જીન જગત્ પૂજ્ય થયા છે ૫ एक कोडी सागर गये शीतल, तेहमां एटलं न्यून रे ॥ एक शत सागरने छाशठ लाखह, शोल सहस्स वर्ष न्यून रे ॥सां०॥६॥
અર્થ ––શ્રીબેયાંસ જીનકી એક કડી સાગરેપમમાંહેથી એક સાગરોપમ અને ઉપર છાશઠ લાખ વર્ષમાં શેલ હજાર વર્ષ આચ્છા કરિયે, તેવારે પાંસઠ લાખને