________________
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ
સાંભલીને ધારો. ઉદયસાગર કવિ ટબાના કર્તાયે સાતમાં વખાણમા શ્રીનેમીનાથના અધિકાને બે પૂર્ણ કર્યો, એ ત્રીજા દિવસે વાંચવાનું શ્રી પાર્શ્વનાથ તથા શ્રી નેમિનાથને વખાણ સમાપ્ત છે ૨૦ છે ॥ ढाल अगीआरमी॥नमोरे नमो श्रीशेजा गिरिवर ॥ ए देशी॥ सवि जिनना अवदात भणतां, वाधे ग्रंथ विस्तार रे॥ तेह भणी सवि जिनना कहिये, आंतरानो अधिकार रे॥१॥ सांभलजो श्रोता जिन वारु ।। ए आंकणी ॥
અર્થ:- હવે સર્વ તીર્થકરોના અવદાત એટલે વખાણ કહેતાં ગુણગ્રામ કહેતાં થકાં ગ્રંથને વિસ્તાર વૃદ્ધિને પામે. તે કારણ ભણી અહીં માત્ર સર્વ તીર્થકરોના આંતરાને અધિકારજ કડિયેં હૈયે. વિશેષ વાર્તા જેવાના અથી ભવ્ય જીવો પ્રત્યેક તીર્થકરનાં ચરિત્ર પ્રમુખ ગ્રંથો જોઈને તીર્થ. કરના અવદાત જાણી લેવા. હે શ્રોતાજન ! તમેં ભલી રીતે સાંભલજે ૧૫ नेम थकी पांच लाखें वरसें,श्रीनमिजिनवर जाणरे ॥ षटलाखें सुव्रत वली मल्लि, चोपन लाख वरिस प्रमाण रे ॥सां०॥२॥
અર્થ:– શ્રીઅરિષ્ટનેમિ થકી પૂર્વે પાંચ લાખ વર્ષે શ્રી નમિનાથ થયા. તે થકી પૂર્વે ૭ લાખ વર્ષે શ્રીમુનિસુવ્રત સ્વામી વીશમાં તીર્થકર થયા. તેથકી પૂર્વે ચોપન્ન લાખ વર્ષે શ્રીમલ્લિનાથ તીર્થકર થયા. એ પ્રમાણ જાણવું મારા कोटि सहस्स वरसें अर जिनवर, कुंथुने आंतर जाणो रे। एक पल्योपमनो भागचोथो, कोडी सहस्स वर्ष उणो रे ॥सां०॥३॥