________________
શ્રી ઋષભદેવના તેર ભવ.
૨૯
શેઠને આંબાનુ લેટછુ આવ્યું. તે સાધુને આપવા માંડયું. સાધુયે સચિત્ત જાણી ન લીધું. ઘણા દિવસ વીત્યા પછી વર્ષાઋતુ આવી. સાવાહ માર્ગ માં રહ્યા, અને ધર્મ ઘાષ સૂરિ પણ પાંચશે સાધુ સહિત માસખમણની તપસ્યા કરી ગુફામાં રહ્યા. એમ કરતાં ઘણા દિવસ થયા, તેવારે સ`ખલ ખુટી પડયેા. સાધુ પણ પારણે વેહિારવા ગયા. શુદ્ધમાન આહાર ન મધ્યેા. ત્યાં ચેાથા માસખમણુને પારણે સાર્થવાહને સાધુ યાદ આવ્યા, જે હું સાધુને સાથે... લાવ્યેા, પરંતુ કાઇ દિવસ આહાર પાણી વાહારાવ્યા નથી. પછી લાજતા થકા પ્રભાતે સાધુ પાસે આવી પોતાના અપરાધ ખમાવી પેાતાને દેહરે મેલાવી શુદ્ધમાન નૃતનું દાન દીધું. વ્યાપાર ધંધા કરી ફ્રી સુખે... સમાધે સુપ્રતિષ્ઠિત નગરે આવ્યા, સમ્યકત્વ પામ્યા. શેવટ શુભ પરિણામે મરણ પામીને ખીજે ભવે ઉત્તર કુક્ષેત્રે યુગલિયા થયા. તિહાંથી મરણ પામી ત્રોજે ભવે સૌધર્મ દેવલાકે દેવતા થયા.
ચેાથે ભવે. પશ્ચિમ મહાવિદેહે મંગલાવતિ વિયે શીતખલ રાજાની ચંદ્રકાંતા રાણીના મહાખલ નામા પુત્ર થયા. પરંતુ મહા વિષય લેાલુપી ભાગ પુરંદર થયા. વિનયવતી પ્રમુખ ઘણી રાણીયેા છે, તેમની સાથે વિષય સુખ ભાગવવામાં મગ્ન રહે છે. ધર્મની વાત ન જાણું, સદા ગીત, ગાન, તાન, માન, અને નાટકને પ્રીયકારી જાણે છે. એમ માહામેાહુની નિદ્રામા કાલ ગમાવતાં એક દિવસ નાટકાદિક થાય છે,. તે વખતે સ્વયં બુદ્ધ નામા પ્રધાને રાજાને પ્રતિબાધવા સારૂ એક ગાથા કહી. તે આવી રીતે