________________
૧૧.
ઉજવાના શયરાદિક પણ સાધુને રહી
દશ પ્રકારને યતિ ધર્મ, વિહાર કર્યો હોય, તો પણ ત્યાં ફરી આવે, તથા વસ્ત્રાદિક માગ્યાં થકાં તરતજ મળે, તેથી ઉપાધિની વૃદ્ધિ થાય વળી તેને પિંડ લેતાં થકાં ગામમાં ફરવું બચે, તેથી શરીર જાડું થાય. વળી ગૃહસ્થને ભય ઉપજે કે સાધુને રહેવા સ્થાનક આપીશું? તે આહારાદિક પણ આપણને જ આપવા પડશે, તેથી કેઈ શા આપે નહીં. ઈત્યાદિક અનેક દેષ ઉપજવાના સ ભવ માટે શય્યાતરિને પિંડ, સર્વ તીર્થકરે. નિષેધે છે. એ ત્રીજે શય્યાતરિ પિંડ ક૯પ કહ્યો. ૩
૪. હવે ચોથો રાજપિંડ ક૫ કહે છે. જે મહટ. છત્રપતિ રાજા હોય, તેના ઘરનો પિંડ બાવીશ તીર્થકરના વારાના સાધુને કપે, પણ પહેલા અને છેહેલા તીર્થકરના. વારાના સાધુ સાધવીને રાજાના ઘરનો આહાર ક૯પે નહીં; કેમકે રાજદ્વારમાં કેઈએક અપમાંગલિક કહે તથા હાથી, ઘેડા સ્ત્રી પ્રમુખને જોતાં થકા રાગ ઉપજે, કેઈક ચોર હેરૂ કહે. ઈત્યાદિક અનેક દોષ ઉપજે. એ રાજપિંડ અન્યદર્શનીએના શાસ્ત્રમાં પણ વાર્યો છે. માટે પહેલા અને છેહેલા. તીર્થકરના સાધુયે રાજપિંડ ન લે, અને બાવીશ તીર્થકરના વારાના સાધુ રુજુ અને પંડિત છે, તે નિર્દોષ આહાર જાણે તેવારે રાજપિંડ સુખે લીયે, અને દેષ જાણે તેવારે ન લીયે. એ ચોથે ક૫.
પ હવે પાંચમે કૃતિકર્મ કલ્પ કહે છે. કૃતિકર્મ એટલે વાંદવું; ત્યાં શ્રી વીતરાગના શાસનને વિષે પુરૂષ પ્રધાન ધર્મ પ્રવર્તે છે તે કારણ માટે જે સાધવી શો વર્ષની દીક્ષિત હાય અને સાધુ એક દિવસને દીક્ષિત હોય તે પણ સાધવી સાધુને વાંદે. એ પાંચમે કૃતિકર્મ ક૫ જાણવે. ૫