________________
શ્રી કલ્પસૂત્રસ્ય ખાલાવાલઃ અ:-વલી ચારશે. સાધુ ચૌદ પૂર્વધર તેજીન નહીં પણ જીનસરખા સર્વ અક્ષરાનુયાગના જાણુની સંપદા થઇ. તથા પન્તરશે સાધુ અધિજ્ઞાનીની સંપદા થઇ. તથા પન્નશે. સાધુ વૈક્રિયલબ્ધિના ધરનારની સંપદા થઈ. તથા પન્તરશે કેવલજ્ઞાની કેવલીની સ ંપદા થઈ ।। ૧૪ । सहस्स विपुलमति जाणीयें रे, आठशें वादी विचार ॥ सो० ॥ शोलसय साधु अणुत्तर गया रे, पन्नर सय सिद्धि सार सो०॥१५॥ અર્થ:—તથા એક હજાર સાધુ વિપુલમતિના ધણી મન:પર્યવ જ્ઞાનીની સંપદા થઇ, તથા આઠશે વાદી સાધુએની સંપદા થઇ, તથા શાલશે સાધુ પાંચ અનુત્તર વિમાને પાહેાતા, પદરશે. સાધુ ભગવંત થકા સિદ્ધિ
પામ્યા ।। ૧૫ ।
૬૨
ऋण सहस्स सिद्धि आर्यका रे, इम जिननो परिवार ॥ सो० ॥ राजीमती संयम ग्रहीरे, जिनहायें लेइ शिव सार ॥सो० ॥१६॥ અર્થ:—તથા ત્રણ હજાર આર્યકા એટલે સાધવી ભગવંત થકાં માક્ષે ગઇ, સિદ્ધિ પામી. એ રીતે શ્રીનેમીશ્વર ભગવાનના પરિવાર જાણવા. અને રાજીમતી પણ પ્રભુના હાથે સંયમ ગ્રહણ કરી પ્રધાન મેક્ષ પ્રત્યે પામી ૧૬ त्रणशें वरस घरे रह्या रे, सातशे व्रत पर्याय ॥ सोभा० ॥ सहस्स वरसनुं आउखं रे, रेवतगिरि जिनराय ॥ सोभा०॥१७॥
અ:—હવે શ્રીઅરિષ્ટનેમિ ભગવાન્ ત્રશે વર્ષ ગૃહસ્થાવાસે કુમારાવસ્થાયે રહ્યા. ચાપન દિવસ છદ્મસ્થ પર્યાય' દીક્ષા પાલી. અને ચાપન દિવસે ઊણા સાતશે વર્ષ