________________
કને રસ છલી, સાથે
રાજીમતી પ્રથમ મુક્તિ પામી.
૨૬૧ અનુકમેં મુક્તિનાં સુખ પામ્યા. રામતી પણ ચારશે વર્ષ ગૃહસ્થાવાસપણે રહીને દીક્ષા લીધી. પછી એક વર્ષ છદ્મસ્થ પણે રહી. અને પાંચશે વર્ષ કેવલ પર્યાય પાલી, સર્વ નવશે વર્ષનું આયુ ભેગવી, મેક્ષરુપ સ્ત્રી રાજીમતિના ભર્તારનું મન વશ કીધું માટે તે શેકને જેવા સારૂ રાજીમતી પણ ક્ષપક શ્રેણી સાધિ કર્મ નિવારી શ્રી નેમિનાથથી પહેલા મુક્તિયે ગઈ છે ૧૧ घणी अढारह थापिया रे, मुनिवर सहस्स अढार ।। सो० ॥ सहस्स चालीशज साधवी रे,गुणमणि रयण भंडार ॥सो०॥१२॥
અથ–શ્રીઅરિષ્ટનેમિ ભગવાનને અઢાર ગ૭ અને અઢાર ગણધર થયા. વલી વરદત્ત આદે દેઈને અઢાર હજાર સાધુની સંપદા થઈ. તથા ગુણરુપ મણિરત્નના ભંડાર જેવી યક્ષણી પ્રમુખ ચાલીશ હજાર સાધ્વી સંપદા થઈ છે ૧૨ છે एकलख गुणसत्तरी सहस्सा रे, श्रावक समत्रत धार ॥ सो०॥ त्रण लरक सहस्स छत्रीश कही रे,श्राविकानो परिवारसो॥१३॥
અર્થ–વલી નંદીષેણ આદે દેઈને એક લાખ એગતેર હજાર શ્રમણે પાસક વ્રતના ધરનાર શ્રાવકેની સંપદા થઈ. તથા મહાસુત્રતા પ્રમુખ ત્રણ લાખને છત્રીસ હજાર શ્રાવિકાની સંપદા થઈ. મે ૧૩ છે चारशें चउद पूरव धरा रे, ओहिनाणी दोढ हजार ॥ सो० ॥ वैक्रियलब्धि केवली रे, पनरसय पपिली सार ॥ सो० ॥१४॥