________________
૨૫૪
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ
સહોદર, વાચા અવિચલ, શરણાગત સાધાર, સૂરવીર દાતાર, મૂંઝાર રણાંગણ ધીર, રિપુઋદય હલ સીર, કસાઈ ગરકાવ, કેશરીએ પાર્ગો, લીધી એ વાગે, કાંધાલ, મૂછાલ, ભલભલા ભૂપાલ, આવે ઉમટ્યાં, પંથે વહ્યાં, વલી બે કડી સેજવાલાં, ચોરાશી કેડી સ્ત્રીગીત ગાન કરે, છપ્પન્ન કેડી અલંબ દ્વાજા, બાર કેડી ભાટ બિરૂદાવલી બોલે, બાર કેડી સુખાસન પાલખી, પન્નર લાખ ખચર કર્થે ભર્યા, ત્રણ લાખ શ્રી છત્ર, પન્નર લાખ રથ, ત્રણ કેડિ ચામર ઢલે, એંસી લાખ નીસાન વાજે, સત્તર લાખ ઢોલ વાજે, છનુ કેડી ભેરી વાજે, નવ લાખ માદલ વાજે, પીસ્તાલીશ કેડી છડી દાર, શાઠ કેડી સૂરહીયા વડવડા વહીયા મંત્રિસ્પર પ્રધાન, કહિયે કેતા અભિધાન, નવણુ કેડી સામાન્ય વહિલ, થઈ ઈમ જાનની ચહિલ પહિલ, હવે વર રાજાને સર્વોષધિનીરે, કરાવ્યું સ્નાન ઉજૂઆવ્યું વિશેષે વાન, માતાર્યો ભાલસ્થલેં કીધો તિલક, અક્ષતને પ્રતિષ્ટ ઉપર પદક, નવ કેડીને મુકુટ, પચ્ચાશકોડીને નવગ્રહે, બારકડીના બે કુંડલ, અડતાલીશ કોડીનું રત્ને જડિત તિલક, પ૨શીશ કેડીની મુદ્રિકા, પશ્ચીશ કેડીના અનેક રત્ન જડિત હાર, બે લાખ કેડીની રત્નજડિત શાંકલી, જઈની પરે પહેરે, પન્નર કોડીની ચંપકલિ દેવદત્ત અમુલિકપાગડી, પચ્ચીશ લાખ કેડીની કબાઈ, એકાણું કેડીના બે બહિરખાં, પીસ્તાલીશ કોડીના બે બાજુબંધ, સત્તાવીશ લાખને કણદોરે, પચ્ચીશ કોડીને રત્નજડીત કણે, ત્રીશ કેડીની “વાણહી” (પગરખાં) છ— કેડીને અનેક રત્નજડિત શ્રીફલ રૂપ ફૂલ દડે અમૂલક વસ્ત્ર પહેરાવી, સકલ સણગાર કરાવી, આંખ