________________
3.
શ્રી નેમિપ્રભુની જાન. રાજા, શિવાદેવી રાણું તષિ કેષ્ટકના મુખથી શ્રાવણ સુદિ છનું લગન જાણી, વાટે વધામણી, તેડાવે સગાસણુજા ભણી, માંડે હાટો આડંબર, ધવલ મંગલ ગાયે ઘર ઘર, પોષે ભલ ભલે પકવાન, જુગાઁ ચલાવે જાન છે તઘથા છે શેલ હજાર મુકુટબદ્ધ છત્રાધિપતિ રાજાન, બેતાલીશ લાખ હસ્તી એરાવત સમાન છે બેતાલીશ લાખ ઘેડા, સુવર્ણ સજેડા છે બેતાલીશ લાખ રથ, શેભા પામતા પથ, અડતાલીશ કેડી પાયક, શત્રુદલ ઘાયક, નવ કેડી સામાન્ય તુરંગમ, એક એકથી અને પમ છે છનું કોડિ ચિરાક દાર, બાવીશ કોડી છાગલીયાદાર છે બાર કડી વાજિત્ર વાજે, અંબર ગાજે, સાંબ કુમર પ્રમુખ શાઠ સહસ્ત્ર દુદાંત કુમર તે પારસીક જાતિને ઘેડે ચઢયા, પ્રદ્યુમ્ન પ્રમુખ પંચોતેર સાહસ કુમર મહાબીર તે હરેવા જાતિને અર્વે આરૂઢ થયા, અરિમન પ્રમુખ પાંચ લાખ કુમર તે બેહાલી જાતિને અર્વે ચઢયા, વીર પ્રમુખ સાત લાખ કુમાર તે પાણી પંથા જાતિને તુરંગે ચઢયા, સાગરચંદ પ્રમુખ એકલાખ કુમર તે કબજા જાતિને અને ચઢયા, અનાદષ્ટિ પ્રમુખ તેર લાખ કુમર રેવાધિરૂઢ. થયા, પાલક પ્રમુખ સાત લાખ કુમાર અષ્ટમંગલ જાતિને અર્વો ચઢયા, દંડનેમિ પ્રમુખ બાર લાખ કમર રેમંગલી જાતિને અવં ચઢયા, રહનેમિ પ્રમુખ નવ લાખ કુમાર ચંદ્રપ્રભા જાતિને અર્વો ચઢયા, મહાનેમિ પ્રમુખ પન્નર લાખ કુમર અગ્નિ પંથા જાતિને અ ચઢયા, એવા યાદવકુમાર, ભેગી ભમર, જેહના જાણીતા કુલ, ભાલાનુબલ, આગલથી ચાલે, થોડું બોલે, થોડું ઠાકુરને નમે, દર્શનીને નમે, પરનારી.