________________
૨૫૦
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેાધ:
હતી તુરંગગાદિકના 'ધન તૂટી પડયાં. શ્રીકૃષ્ણ, અલભદ્ર, કંપતા હવા, ભયાકુલ થયા થકા ચિતત્રવા લાગા, જે આ તે કાણુ ખલવંત છે? કે જેણે સર્વ પૃથવી ક્ષેાભ પમાડી. એવી રીતે તેમને કાંઇપણુ જપ ન આવ્યા, તેથી તરત તિહાં આવ્યા, અને પૂછા કરી. તેવારે સર્વે મેલ્યા જે શ્રીઅરિષ્ટનેમિ કુમારના એ ખલ છે, તે સાંભલી ચમત્કાર પામ્યા ॥ ૬ ॥ વજીરવીને દારિયો રે, નેમ નૃવારી ટાય ॥ સો॰ || અનુक्रमें गोपी मली करी रे, कीधा बहुला उपाय ॥ सो० ॥ ७ ॥ અર્થ:—પછી શ્રીકૃષ્ણે કહ્યું કે, હે ભાઈ! આપણે ખલ પરીક્ષા કીજે તે વંછિત શીજે. તેવારે નેમિકુમર એલ્યા કે, જે ભૂમી લુંઠનાદિક બાહ્ય ખેલ કરવું, તે ઉત્તમ તરને યાગ્ય નહીં. માટે માહેા માંહે એકેકની ભૂજા વાલીને મલ પરીક્ષા કરિયે. તે વચન શ્રી કૃષ્ણે પ્રમાણ કરી પેાતાની ભૂળ લખાવી ને કહ્યું કે, આ મહારી બાહુ નમાડે. તેવારે શ્રીનેમિકુમારે કમલનાલની પેરે. એક આંગુલીયે શ્રીકૃષ્ણની ખાહ નમાવી. પછી શ્રીનેમિકુમારે બહુ લખાવી તિહાં કૃષ્ણે ઘણું ખલ કરી વાનરની પેરે. વલગીને હીચ્યા. તેવારે શ્રીનેમિકુમર મેલ્યા કે, હે કૃષ્ણજી ! તમાને માતા દેવકીયે પાલણે પોઢાડીને રમાડયા નહીં, તે માટે હવે હું તમને હીંચેલુ'. એમ કહીને શ્રીકૃષ્ણને હ્રીઁચાલ્યા. જેમ જુગારી દાવ હારે, તેમ કૃષ્ણ હારી ગયા. એવું જોઇને અલભદ્રજી ખેલ્યા કે, હે ભાઇ ? ભ્રમરને ભારે તરૂ શાખા નમે નહીં. એવી રીતે વાસુદેવ અલભદ્રજી ચિંતાતુર થકા ચિંતવે છે કે એ પિતરાઈ ભાઈ સર્વરાજ્ય લઇ મૂકશે. કીડી તીતર ન્યાય કરશે. એટલામાં આકાશે ગેાત્રદેવીની વાણી થઈ