________________
કંસ વધ.
-
૨૪૭
ભયથી નથી લખ્યો, છેવટ શ્રીકૃષ્ણ સની ચોટલી પકડી સિંહાસનથી નીચે નાખી પટકી માર્યો અને કાષ્ટ પાંજરું ભાંગી ઉગ્રસેનને રાજ્ય પાટે થા. જીવયશા જરાસંઘ પાસું રૂદન કરતી ગઈ અને કહ્યું કે, યાદવના ગોવાલિયે તમારે જામાતૃ માર્યો. તે સાંભલી જરાસંઘ લશ્કર લઈ ચઢ. તેવારેં કાલકુમર, જરાસંઘને પુત્ર બેલ્યો કે એ રામ કૃષ્ણ ગોવાલીયા જ્યાં હસે તિહાંથી હું હત પ્રહત કરીશ. એમ કહી પાંચશે કુમરને સાથે લઈ ચઢયો. અહીં મથુરાના સાત કુલોડિ અને સેરીપુરના અગીઆર કુલકડિ, યાદવ ઉચાલા ભરી સમુદ્ર વિજય રાજાદિ મલી કેપ્ટક નિમિત્તિયાના વચનાનુસારે પશ્ચિમ દિસિ સમુદ્ર ભણું જ્યાં સત્યભામાં પુત્રનું જેડલું પ્રસ તિહાં રહેવું, એને નિશ્ચય કરી ચાલ્યા. એવા સમયમાં કાલ કુમર આવ્યો જાણી યાદવની ત્રદેવી વૃદ્ધ દેસીનું રૂપ કરી ઉચાલોના ઉતારાને સ્થાનકે પાંચશે મોટી બલતી ચયની રચના કરી, તેની સમીપે રૂદન કરવા લાગી. તે દેખી કાલકુમારે પૂછ્યું, આ શું છે? તે બેલી, તમારા ભયથી સર્વ યાદવ આ ચયમાં પ્રવેશ કરી પાતાલે પહોતા. માટે હવે કેણ માહારી સેવા કરશે ? તેથી રૂદન કરૂં છું. તે સાંભલી કાલકુમરાદિ અહંકારે કરી તે યાદની ચયમાં યાદવોને મારવાને અર્થે અગ્નિમાં પ્રવેશ કરી બલી ભસ્મ થયા. જરાસંઘનું સૈન્ય રાજગૃહીયે પાછો ગયે.
હવે યાદવ સમુદ્ર તીરે આવ્યા. તિહાં સત્યભામાર્યો જેડલે બે પુત્ર પ્રસવ્યા. તદા કૃષ્ણજીયે અઠ્ઠમ કરી સુસ્થિતનામે લવણાધિપ દેવતા આરાધ્યું. તેણે કૌસ્તુભ નામા રત્ન