________________
૨૪૬
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધઃ
વસુદેવે પ્રચ્છન્નપણે રખવાલા મૂકયા છે, તેણે યશેાદાને કહ્યુ, આજ ઉષ્ણુ પાણી કરજો. તે વાત યશેાદાને વીસરી ગઇ. તે વારે બલભદ્રજીયે યશેાદાને તિરસ્કાર કર્યાં. તેવારે કૃષ્ણજી ખેલ્યા તમે... રાજકુમર છે! તેા ભલે છે પરંતુ મહારી માતાને
.
ચને મેલાવશે નહી. તદ્દા અલભદ્ર કહેવા લાગા કે જે વાર પર્વને મિશે કરી દેવકી રાણી તમને જોવા આવે છે, તે તમારી માતા છે. અને રાહિણી માહારી માતા છે. વસુ દેવ આપણા પિતા છે, આપણે એ ભાઈ છયે. પણુ કંસ રાજાના ભયથી પ્રચ્છન્નપણે તુજને રાખ્યા છે. એમ સાંભલી કૃષ્ણુ ખેલ્યા કે આપણે હવે અહીં ન રહેવું. એવા અવસરે કંસરાજાયેં નૈમિત્તિકને પૂછ્યું જે, મહારા કાના હાથે મરણુ શે? તેણે કહ્યું કે જે કાલીનાગ નાથશે, અરિષ્ટનામા વૃષભ, કે · નામા ઘેાડા અને મેષનામા ગધેડાને હણશે, તથા પદ્મોત્તરનામા હસ્તી, ચાણુર અને મુષ્ઠિકનામા બલ્લને મારશે, તથા સારંગ ધનુષ ચઢાવશે તથા જેને સત્યભામા વરમાલા ઘાલશે, તેના હાથે તમારૂં મરણુ થાશે. તે સાંભલી કસે પેાતાના વેરીની ખબર કઢાવવા સારૂ વૃષભાદિક સર્વ ને વનમાં છુટા મૂકયા, તેને શ્રીકૃષ્ણે માર્યો. તેવારે ક ંસે ધનુષ ચઢાવવાના મહેાત્સવ માંડયે. તે જોવા સારૂ કૃષ્ણ, અલભદ્ર, એ ભાઇ મથુરા ભણી ચાલ્યા. માર્ગોમાં યમુના નદીના ×હુ માંહે કાલીનાગ નાથ્ય.. અનુક્રમે સદષ્ટાંત પૂર્ણ કર્યો. પછી કંસની સભામાંહે કૃષ્ણજીયે સારંગ ધનુષ ચઢાવ્યું. સત્યભામાયે વરમાલા ઘાલી. તે દેખી કસ ખેલ્યા, એ શ્યામ ગાવાલીયાને મારા. ઇત્યાદિ અહી’આ ધણે! અવદાત છે, તે ગ્રંથ ગૈારવના