________________
દેશ પ્રકારના યતિ ધ.
૯
પ્રાભાવિક એવા શ્રી ભદ્રમાડુ સ્વામિ, તેમણે ભવ્ય પ્રાણીને તારવાને અર્થે (ભાષિત કે॰) ભાંખેલું એવું જે (સૂત્ર કે॰) કલ્પસૂત્ર તેને વિષે (કહ્યો કે ) કહ્યો છે. તે કલ્પસૂત્રના ( મહિમાને ( સુણે બહુ માનથી કે॰ ) બહુ આદરે' કરી સાંભલે.
હવે બાવીશ જિનના વારાના સાધુ સ્થડિલથી ઘણી વેલાંયે આવ્યાથી ગુરૂયે કહ્યું કે કેમ બહુ વખત લાગેા ? સાધુ રુજી માટે ખેલ્યા જે નાટક જોવા ઉભા રહ્યા હતા. ત્યારે ગુરૂયે વાર્યો. ફ્રી એકદા રસ્તામાં નટડી દીડી, તેવારે પંડિત માટે પોતેજ વિચાર્યું જે ગુરૂયે નાટકીયા નિવાર્યા તા હવે એ નટડી તેા વળી વિશેષ રાગની હેતુ છે. માટે એ નજ જોવી. એ રુજી પંડિતનું દૃષ્ટાંત.
હવે દશ પ્રકારના યતિને આચાર કહે છે.
૧ તિહાં પ્રથમ અચેલક કલ્પ કહે છે. તે પહેલા અને છેડેલા તી કરના સાધુને સર્વ ધવલ વસ્ત્ર, અલ્પ ભાર માનાપેત હેાય એટલે ડુટીથી ચાર આંગલ નીચેા અને ગુડાથી ચાર આંગલ ઊંચા એવા સાડા ત્રણ હાથના ચલેટા હાય, તથા સાડા ચાર હાથના ક૫ડા અને એક વેત અને ચાર આંગલની મુહુપત્તી હાય, ઇત્યાદિક માનાપેત જીણુ પ્રાયવસ હાય માટે એને અચેલક તે લુગડાં રહિતજ કહિયે. તિહાં દૃષ્ટાંત કહે છે. જેમ કેાઇ એકનું વસ્ત્ર પહેર્યાં પણ શરીર ઉઘાડું અને અર્ધું ઢાંકેલુ હે!ય, તે અણુ પેહેર્યાં જેવાજ સમજવા. જેમ કાઇક પુરૂષ, પાતીયું પહેરી નદી ઉતા; પછી કાઈએકે પૂછયું જે ભાઈ ! તું કેવી રીતે નદી ઉતર્યાં ? તેવારે તે કહે જે હું નગ્ન થઇ નદી ઉતર્યાં;
અ