________________
શ્રી કલ્પસૂત્રસ્ય માલાએલ
મૂર્ખ જાણી કહ્યું કે ભુંડા, માગે છપતા જાજે. આગળ જાતાં કોટવાલ ચારની શેષ કરવા નિકળ્યેા છે, તેણે છપતા દેખી ચાર જાણી કુટચે. એવા પ્રકારના જડ અને વક્ર શ્રી મહાવીર પ્રભુના સાધુ જાણવા.
હવે ખાવીશ તીર્થંકરના સાધુ કેહેવા હોય ? તે કહે છે, તથા મુનિના દાવિધ કલ્પ કહે છે.
॥ ગૂટજ ॥
शुभ मना सरल ने दक्ष प्राणी, मध्य जिन ना जाणियें ॥ तेह भणि बहु परें नियत अनियत, कल्प चउ खट आणियें || कल्प दशविध को मुनिनो, धर्म पूरव मानथी ॥ भद्रबाहु स्वामि भाषित, सूत्र सुणो बहु मानथी ॥ ३ ॥
અ:—(શુભમના કે ) શુભ મનવાલા તથા (સરલને કે॰ ) સુધા (અને દક્ષ કે॰ ) ડાહ્યા એવા ( પ્રાણી કે॰ ) સાધુજન તે ( મધ્યજિનના જાણિયે કે ) મધ્યમ તીર્થંકરના જાણુવા; એટલે શ્રી અજિતનાથથી માંડીને શ્રી પાર્શ્વનાથ ભગવાન્ પ તના સાધુ એવા જાણવા. ( તેહણિ કે) તે કારણ ભણી ( બહુપરે કે॰) ઘણા પ્રકારે કહ્યા છે એહવા ( નિયતઅનિયત કે॰ ) નિયત અને અનિયતની ભાષાયે કરીને ( કપ ચઉખટ આણિયે કે ) કલ્પ એટલે કલ્પસૂત્રમાં કહ્યો એવા ચાર પ્રકારના નિયત તથા છ પ્રકારના અનિયત, મલીને (દર્શાવધ કે॰ ) દશ પ્રકારના (કલ્પ કે॰ ) આચાર તે (મુનિના ધમ્મ કે ) મુનિના ધર્મ, (કહ્યો કે) કહ્યો છે, તે (પૂરવમાનથી કે॰) ચૌદ પૂર્વના પ્રમાણથી કહ્યો છે. તે (ભદ્રબાહુ સ્વામિ કે ) ચૌદ પૂર્વના જ્ઞાનવાલા મહા