________________
હરિવંશમાંથી યાદવ વંશ કુલપત્તિ.
૨૩૯
પુત્ર શેરી રાજા થયો. તેના બે પુત્ર એક સૂર અને બીજે સુવીર તેમાં મોટો શૂર છે. તેણે શરી પુર નગર વસાવ્યું. તે સૂરને પુત્ર અંધકવિણુ રાજા થયે. તેના દશ પુત્ર થયા. એક સમુદ્રવિજય, બીજે અસ્તાંગ, ત્રીજો અક્ષોભ, ચેાથે અચલ, પાંચમે ધરણ, છઠ્ઠો પૂર્ણ, સાતમે ડિમવાનું, આઠમે સ્તમિત, નવમો સાગર, અને દશમે વસુદેવ, એ દશે દશાર થયા. તેની એક કુંતિ અને બીજી મુદ્દી, એ બે બેહેને થઈ. તેમાં કુંતીને હસ્તિનાપુરે પાંડુ રાજાને પરણાવી. તેને એક પુત્ર તો કર્ણ છાને જપે. તેને કાંસાની પેટીમાં ઘાલી ગંગાના પ્રવાહમાં મે. તેને હસ્તિનાપુરે સુતનામા સારથીયે પુત્ર કરી ઉછેર્યો. અને તેવાર પછી એક યુધિષ્ટ્રિર, બીજો ભીમ, અર્જુન, એ ત્રણ પુત્ર થયા. તથા પાંડુ રાજાની બીજી સ્ત્રી મદ્રક રાજાની પુત્રી માદ્રી નામા હતી, તેનો એક નકુલ બીજે સહદેવ એ બે પુત્ર થયા. સર્વ મલી પાંચે પાંડવ ભાઈ થયા. હવે બીજી મુદ્દીને ડાહડ દેશે દમષ રાજાને પરણાવી. તેને પુત્ર શિશુપાલ રાજા ડાહડીયે થે. હવે શરરાજાને લઘુ ભાઈ સુવીર હતા, તેને પુત્ર ભેજકવિષ્ણુ થયે. તેના વલી એક ઉગ્રસેન, બીજે દેવક, એ બે પુત્ર થયા. તેમાં ઉગ્રસેન મથુરાના રાજ્ય કરે છે અને લઘુ ભાઈ દેવકર્ણ પિલાશપુરનો રાજ્ય કરે છે. હવે ઉગ્રસેન રાજાયે એકદા માપવાસી તાપસને પારણાથે નિમંત્રણ કરી, પણ તેને તેડવા વિસાર્યો. તેથી તે તાપસે બીજું માસખમણ કરવા માંડયું. વલી પણ નિમંત્રણ કરી, તેડવા વિચાર્યું. તેથી તાપસે ક્રોધે કરી ત્રીજે માસ ખમણ