________________
શ્રી અરિષ્ટનેમિના મેટા પંચકલ્યાણક.
૨૩
ખાને ધોયણ સાકરે પ્રતિલાવ્યું. ત્યાં સમ્યકત્વ પામી દેશવિરતિ પાલી બીજે ભવે સાધમ દેવલોકે બહુ દેવતા થયા. ત્રીજે ભવૅ વૈતાઢય ઉત્તર શ્રેણી સુરતેજપુરે ચિત્રગુપ્ત વિદ્યાધરરાજા અને રત્નાવતી રાણપણે શ્યા. એથે ભોં માંહિંદ્ર દેવલોકે દેવતા થયા. પાંચમું ભર્વે જંબુદ્વીપના મહાવિદેહમાં પદ્મનામા વિજયને વિષે સિંહપુર નગરે અપરાજિતરાજા અને પ્રીતિમતી રાણપણે થયા. છ ભ અગીઆરમેં દેવલોકે બહુ દેવતા થયા. સાતમે ભોં જમ્બુદ્વીપના ભરતક્ષેત્રે હસ્તિનાગપુરે શંખરાજા અને યશોમતી રાણીપણે થયા. આઠમેં ભ અપરાજિત નામા ચેથા અનુત્તર વિમાને દેવતા થયા. તથા નવમે ભર્વેિ તે શ્રીનેમિકુમાર થયા, અને રાણીને જીવ ઉગ્રસેન રાજાની ધારણી નામા રાણીની કુખેં રાજીમતી નામા કન્યા પણે આવી અવતરી છે, તે મહાસતી છે, તથા રૂપ, લાવણ્ય, ચતુરાઈએં યુક્ત છે. વીજલીના જાત્કાર સરખી શરીરની પ્રભા છે, શઠ કલામાં નિપુણ છે, ગુણ સાભાગ્યનો ભંડાર છે. અનેક સાહેલી સહિત છે કે ૧. बत्रीशसागर भोगवी रे, सोरी पुरें अभिराम ॥ सो० ॥ समुद्रविजय नृपनी प्रीया रे, माता शिवादे नाम ॥सो०॥ २॥
અથ:-હવે પ્રભુ અપરાજિત નામા અનુત્તર વિમાને બત્રીશ સાગરેપમને આયુ ભોગવીને મને હર સારપુર નામાં નગરને વિષે યાદવ કુલમાં સમુદ્ર વિજય નામા રાજાની શિવા દેવી નામા રાણુની કુક્ષીને વિષે આવી ઉપના છે ૨ | कार्तिक वदि वारस दीने रे, चित्रारिख विधु योग ॥ सो०॥ मुपन पेखण गर्भ पोषणा रे, पाछली परें सवि भोग सो०॥३॥