________________
૨૩૬
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ: पुरिसादाणी एह, बिरुद एम दाखीयें ॥ भा० ॥ बि० ॥ छानविमल गुरु वयणे, थिरचित्त राखीयें ॥मा०॥थि०॥ १७ ॥
અર્થ:–શ્રાવણ શુદિ અષ્ટમીના દિવસે ભલે વિશાખા નક્ષત્રને વેગ આવ્યા થકા શ્રી પાર્શ્વનાથ ભગવાન મેલેં પોહેતા. તે શ્રીવીર નિર્વાણથી અઢીશે વર્ષ પાછલ એટલે પૂર્વે મોક્ષ ગયા. એમ શ્રી પાર્શ્વનાથનું ચરિત્ર ભાંખી એટલે કહીયે. વિશેષ વાત શ્રી પાર્શ્વનાથ ચરિત્ર થકી જાણવી. શ્રી પાર્શ્વનાથ પરમેશ્વર પુરૂષ માંહે આદાની એટલે આદેય વચનીય એ બિરૂદના ધરનારા છે, એમ પ્રત્યેક શબ્દ જેડી દેખાડીયે. જ્ઞાન વિમલ એટલે જ્ઞાન કરીને ઉજજવલ એવા ગુરૂ તેમના વચન ઉપર સ્થિર ચિત્ત રાખી ૧ળા | | ઈતિ પાર્શ્વ અધિકાર સમાપ્ત છે હવે અરિષ્ટનેમિને અધિકાર કહે છે.
If ઢાઢ દ્રામો | કૂવાની ફેરી | नेमी तणा हवे दाखीयें रे, पोढा पंच कल्याण ॥ सोभागी सांभलो॥ अपराजित अनुत्तर थकी रे, चविया श्रीजिनभाण॥१॥
અર્થ:-હવે શ્રીમીશ્વર ભગવાનના મોટા પંચકલ્યાણિક દેખાડી છેર્યો. તે હે સૌભાગી જને તમેં સાંભળે. પ્રભુ અપરાજીતનામા ચેથા અનુત્તર વિમાન થકી ચવીને આવી ઉપના છે તિહાં પ્રથમ શ્રોમીશ્વર ભગવાન તથા રાજીમતીના સંક્ષેપથી નવભવ કહે છે. પ્રથમ ભ અચલપુરૅ ધનરાજા ધનવતી રાણી માસબમણુને પારણે સાધુ આવ્યા તેમને