________________
બે હજાર વર્ષને ભસ્મગૃહ.
કે જે થકી પછવાડે ધર્મને વિષે ઉદયપૂજા થાય. તે સાંભળી ભગવાન્ બેલ્યા કે, હે ઈદ્ર ! એ થયું પણ નથી, થતું પણ નથી, અને થાશે પણ નહીં. તમેં તે બે ઘડી કહે છે પણુ મહારાથી એક સમય પણ આયુ વધે નહીં. લૂટો આયુ કેઈથી વધાર્યો જાય નહીં. એ એમજ ભાવી છે, જે બે હજાર વર્ષ પર્યત ધર્મને ઉદય નથી, એ ગ્રહ ઉતર્યા પછી ધર્મદત્તરાજાથી ધર્મને ઉદય થાશે, શ્રીસંઘને હર્ષ થાશે, માટે, છે દેહ ઘડી ન લપભે આગલી, ઈસ્યું અરકે વીર છે
ઈમ જાણું છવ ધર્મ કર, જ્યાં લગે વહે શરીર ૧૮ त्रीश वरस घरमां वश्या, बेतालीश व्रतमांहि ॥ सवि बहोत्तर वरपर्नु, आउखु जाणो रे जिनर्नु उछाहिं तो ॥ ध० ॥१९॥
અર્થ:–ભગવંત ત્રીશ વર્ષ ગ્રહવાસે રહ્યા, બેતાલીશ વર્ષ વ્રતધારી રહ્યા, સર્વ મલી બહોતેર વર્ષનું આયુ પરમેશ્વરનું ઉત્સાહ સહિત જાણે. તેમાં બાર વર્ષ અને સાડા છ મહીના છદ્મસ્થપયા તપ કરતા થકા પ્રવર્યા અને સાડા છ માસું ઊણું ત્રીશ વર્ષ પર્યત કેવલ પર્યાય પાલે છે ૧૯ છે परव दीवाली ते थयो, जिहां लह्या जिन शिवसुख ॥ सूत्र मांहे अधिकार छे, ते सुणतां रेजाये भव दुःखतो॥ध० ॥२०॥
અર્થ –તથા ભગવંતને મામે ચેડે મહારાજા તેના અઢાર દેશના અઢાર રાજા મિત્ર સમાન છે તે મલવા આવ્યા છે, તે રાજા અમાવાસ્યાને દિવસે ઉપવાસ કરતા હવા. પછી તે રાજાયેં ભગવંત નિર્વાણ થયા તેથી ભાવ ઉદ્યત ગયે