________________
ર૧૮
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ જાણીને દીવા પ્રમુખ દ્રવ્ય ઉદ્યોત કર્યો. તે કારણે તે દિવસથી મંગલિકને અથે મહટું પર્વ દીવાલીનું થયું. તે પર્વે ભગવાન મેક્ષ પામ્યા, શિવસુખ પામ્યા. એ સર્વ વિશેષે સૂત્ર માંહે અધિકાર છે, તે સાંભલતાં થકાં સંસારનાં દુઃખ જાય છે ૨૦ છે હવે નંદી વદ્ધન જે ભગવાનને માટે ભાઈ છે તે પ્રભુનું નિર્વાણ સાંભલીને ઘણેજ શેકવંત થયે. તેવારેં સુદર્શના નામા બેહેને પિતાને ઘેર બોલાવીને ભજન કરાવ્યું, શાક ટાઢ્યું. તે દિવસથી લેકમાં ભાઈબીજ પ્રગટ થઈ છે. હવે ભગવંતનું નિરવાણ થયું, તેવારે ઈંદ્રાદિકના આસન ચલાયમાન થયાં. ભગવંતનું પાંચમું નિર્વાણ કલયાણક જાણી સર્વ ઇંદ્ર ભેગા થઈને ચમરેદ્રાદિકે બાવના ચંદને કરી ભગવંતની ચય રચી, અગ્નિકુમાર દેઓં અગ્નિ મૂક, વાયુકુમારે વાયરો વિકૂળે, ભગવંતના માંસ સર્વ શોષાવ્યાં. પછી મેઘકુમાર દેવોએં વરસાદ વરષા, શરીરની રાખ ખીર સમુદ્રમાં નાખી. ભગવતની ઉપલી દાઢા સૌમેં લીધી, હેઠલી દાઢા ચમરે લીધી. તે દાઢાને રત્નમય ડાબલામાં રાખી પૂજે. એ વિસ્તારે અધિકાર જંબુ દ્વિીપપ્રજ્ઞપ્તિમાં કહ્યો છે, ત્યાંથી જેવું છે ૨૦ છે
श्रीवीरना निर्वाणथी, नवशे ने एंशीवर्ष ॥ ए सूत्र पुस्तकें સંગ્રહો, રેવઠ્ઠી રે વાસણને રવ તો તે ઘ૦ ૨૨
અર્થ:-શ્રીવીર નિર્વાણ પછી વલહિપુર નગરે દેવદ્વિગણિ ક્ષમાશ્રમણ પ્રમુખ સર્વ શ્રીસંઘે મલીને સિદ્ધાંત પુસ્તકારૂઢ કીધું. એટલે આગલ તે સર્વ સૂત્રો આચાર્ય