________________
શ્રી વીરને પરિવાર,
૨૧૩
કરતા હારી જાય એવા વાદીઓની સંપદા થઈ. સાતશે અંતેવાસી શિષ્ય પાસેંના રહેનારા સિદ્ધ થયા. ચઉદશે સાધવી કર્મક્ષય કરી સિદ્ધિ પામી. આઠશે સાધુ વિજયાદિ પાંચ અનુત્તર વિમાને ગયા છે ૧૦ | इत्यादिक परिवारशु, करे भविकने इपगार ॥ मध्य अपाया पुरि जिहां, तिहां आव्या रे श्रीवीर उदार तो॥ ध०॥११॥
અથ–પૂર્વોક્ત પરિવારે સહિત ભવિક જીવને ઉપકાર કરતાં મધ્ય અપાપા પુરિ જીહાં છે, તિહાં સુવર્ણકમલે પગ ધરતાં થકાં ઉદાર શ્રી વીર પ્રભુ આવ્યા છે ૧૧ છે प्रथम चोमासु अस्तिग्रामें, विशालायें बार ॥ चौद राजगृही जाणीयें, पृष्ट चंपारे निश्रायें त्रण सार तो॥ ध० ॥१२॥ ' અર્થ–પ્રથમ ચોમાસું ભગવંતે અસ્તિગ્રામેં કર્યું તથા વિશાલા નગરીમાં બાર માસાં કર્યો તથા રાજગૃહી નગરીમાં ચોદ ચોમાસા ક્ય, પૃષ્ટ ચંપા નગરીની નિશ્રામેં ત્રણ ચોમાસા કર્યા, એવં ત્રીશ થયા છે ૧૨ मिथुलां दोय भद्रिका, आलंभिकायें एक ॥ एक अना रज भूमिका, सावच्छि रे निश्रायें एक तो॥ध० ॥ १३ ॥
અર્થ:–મિથિલા નગરિ છ ચોમાસા કર્યા તથા ભદ્રિકાનગરિયે બે ચોમાસાં કર્યો તથા આલંભિકા નગરિયે એક ચોમાસું કર્યું, તથા અનાર્ય દેશની ભૂમિકા એક ચોમાસું કર્યું, તથા સાવચ્છિનગરીની નિશ્રામેં એક ચોમાસું કર્યું. એવું એક્તાલીશ ચેમાસાં થયાં છે ૧૩.