________________
૨૧૨
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબે આદે દઈને ચૈદ હજાર સાધુ પિતાના હસ્તે દિક્ષિતની સંપદા થઈ છે ૭ છે आर्याचंदना आदें देइ, साधवी छत्रीश सहस ॥ एकलाख ओगणशाठ व्रतधरु, शंख ममुखारे श्रावकने लहेसितो॥३०॥८॥
અર્થ –ચંદનબાલા આદે દઈને આર્યા એટલે સાધવીઓ છત્રીસ હજારની સંપદા થઈ. તથા એક લાખને ઓગણસાઠ હજાર વ્રતના ધરવાવાલા વ્રતના ધણ શંખ પ્રમુખ શ્રાવકની સંપદા પ્રભુને થઈ છે ૮ છે सुलसा रेवति आदें देइ, श्राविका ऋण लाख सार ॥ सहस्स अढारह उपरें, ओहिनाणी रे वली तेरशें सारतो ॥ध० ॥९॥
અર્થ-તથા સુલસા, રેવતિ આદે દેઈને ત્રણ લાખને અમર હજાર શ્રાવિકાઓની સંપદા થઈ. તથા તેરશે સાધુઓ અવધિજ્ઞાન વાલાની સંપદા થઈ છે ૯ છે चउद पूर्वि त्रणशें, सातशें केवल नाण ॥ तिम वैक्रिय मणप વિ, સમ લંવ રે વાલી વય માન તો ઘ૦ છે ?
અર્થ –ત્રણસેં ચિદ પૂર્વ ધારી સાધુ તે જીન નહીં પણું જીનસરખા અક્ષરાનુગના જાણ જીનની પેરેં સત્યવચનના કહેનાર એવા શ્રુતકેવલીની સંપદા જાણવી. સાતશે કેવલજ્ઞાનીની સંપદા જાણવી. તેમ વલી સાતશે વૈકિય લબ્ધિવાલાની સંપદા જાણવી. તથા પાંચશે મન:પર્યવજ્ઞાની વિપુલમતિના ધરનાર સાધુની સંપદા જાણવી. ચારોં ધર્મ સંબંધિ વાદના કરનાર જેની સાથું દેવતાઓ પણ વાદ