________________
લખ્ખીચે કરી અક્ષય ક્ષીર પાત્ર.
૨૧૧
ખાનાર ઘણા. માટે આટલી ખીરથી તેા આંખે આંજણ થાશે ? અથવા બધાને એકેકું ટીલું કરાશે ? પછી ગૌતમયે તાપસેાના સંદેડ ભાંજવાને અર્થે ખીરના પાત્રામાં પેાતાના અંગુઠા મેલ્યા. તેવારે અક્ષીણુલબ્ધિથકી પન્નરણે ત્રણે તાપસને પારણાં કરાવ્યાં. પોતે પણ પારણું કર્યું. તિહાં પાંચશે ને એક તાપસને તે ખીર જમતાં શ્રી ગૌતમના ગુણુ ચિતવતાં કેવલજ્ઞાન ઉપનું. અને પાંચશે'ને એકને સમેાવસરણ દેખી કેવલજ્ઞાન ઉપનું. અને પાંચશે. એક ને શ્રી વીર ભગવાન્ દેખી, કેવલ જ્ઞાન ઉપડ્યું. એમ પન્નરશે. ત્રણે તાપસ કેવલી થયા. તેણે વીરભગવાનને વાંદી કેવલીની સભાયે જાવા માંડયું. તેવારે ગૌતમ ખેલ્યા, હે શિષ્યેા ! તમે છદ્મસ્થની સભાયે બેસા. અહીંયાંતા કેવલીની સભા છે માટે ન એસવું. તેવારે વીર ભગવાન્ ખેાલ્યા, હે ગૌતમ ! તમે કેવલીની આશાતના મ કરો. એ પન્નરશે ત્રણે કેવલી થયા છે. તે સાંભલી ગૌતમ ખેદ પામ્યા કે જુએ ! મહારા શિષ્ય કેવલી થયા પણ હું કેવલી થાતા નથી. એમ ઘણું ઘણું ચિત્તમાં ખેદ કરવા લાગ્યા. તેવારે ભગવાને કહ્યું કે, હે ગૌતમ, તું ખેદ મ કર. અંતે આપણે એ સરખા થાણું. ॥ ઇતિ ગૌતમ સંબંધ
गणधर इग्यार थापिया, तीरथ आपे सार || सोहमने आदें करी, हस्तदीक्षित रे मुनि चाद हजार तो ॥ ६० ॥ ७ ॥
અ:—એમ પ્રભુયે અગીઆર ગણધર થાપીને ચતુર્વિધ સંઘરુપ તીર્થની થાપના કરી પ્રભુને સુધર્માવામી