________________
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેલઃ
અઃ—વલી ભદ્રતા પ્રતિમા દિન એ પ્રમાણુ તથા મહાભદ્ર પ્રતિમા દિનચાર પ્રમાણુ, તથા સ તાભદ્ર ડિમા, દન દશ પ્રમાણુની વહ્યા, અને ચઉદ દિવસના ચેાવિહાર એ વાર કર્યો, તથા ખાર અઠમ તપ કર્યો ॥ ૩ ॥
૧૯૮
दिखा दिनी लहियें, पारण दिन सकी कहीयें | કળશે નળવાશે, ૨વિવાર ઉઠ્ઠાનેં ॥ ૪ ॥
અર્થ :—દીક્ષાના દિવસથી લઈને પારણાં ત્રણશે તે એગણુ પચાશ કર્યો. બીજા સર્વાં દિવસે ઉલ્લાસ સહિત પાણી રહિત ચાવિહાર કર્યો !! ૪ ! હવે શ્રી વીર ચરિત્રાનુસારે છદ્મસ્થપણાના ચામાસાની સંખ્યા કહિયે ચે. એક અસ્થિગ્રામે, ખીજું નાલંદીપાડે, ત્રીજી ચંપાનગરિયે', ચાથું પૃષ્ટ ચ’પાયે, પાંચમું ભäિપુરે, છઠ્ઠું ભદ્રિકાયે, સાતમુ આલભિકાયે, આઠમુ રાજગૃહૈ, નવમું વજાભૂમિયે, દશમુ શ્રાવસ્તિયે, અગીઆરભુ' વિશાલાયે', બારમું ચંપાનગરિયે, એ રીતે ખાર ચામાસા પ્રભુના થયાં ! ઈતિ ॥ ૪ ॥
बार वरस षट मास, उपर पख एक खास ॥ एम छद्मस्थ पर्याय, प्रभु जृंभकगामे जाय ॥ ५ ॥
અઃ—એમ ખાર વર્ષ ઉપર છ માસ અને વલી એક પખવાડીઉ ઉપર એટલા છદ્મસ્થ પર્યાય પાલીને જા ભક ગામને વિષે પ્રભુ જતા હવા ॥ ૫॥
रुजु वालिका तीरें, जीरण चैत्य अदूरें ॥ सामा कोडंबी ने बेटे, शालिद्रुम तणे हेठे ॥ ६ ॥