________________
બી વારની તપસ્યાનું વર્ણન.
૧૯૭
ત્રણ અઢાઈ સ્વામીમેં બે કરી, બે દઢમાસી વખાણું પાવો ત્રણ ઉપવાસું પડિમા બારમી, વહિ તે વારેવાર છે બશે છઠ વીરજિણ ગહગહે, ને ઓગણતીશ અપાર દાવા સુભદ્ર મહાભદ્ર સવિભદ્ર જાણિયે, દેય ચઉદસ દિન જય છે તે વિચ પારણું પ્રભુજીયે કર્યું, એમ શોલે દીન હોય છાવ નિત્ય નિત્ય ભજન વીરજી નવી કર્યો, ન કર્યો ચોથ આહાર છે
ડે તપ તે બેલે જાણિ, તપ સઘલાં ચઉવિહાર ટાવો વીરજીયે કીધા ત્રણશે પારણું, ને વલી ઓગણપચ્ચાશ છે અનુક્રમેં વીરજી કેવલ પામશે, વરશે મુક્તિ આવાસ લાવો ॥ ढाल सातमी ॥ प्रभु पासवें मुखडं जोतां ए देशी ॥ नव चउमास छ दो मास ॥ अढी मासि दोढमासि, दुग दुग दुग त्रण मासी, कीधो एक छमासि ॥१॥
અર્થ–પ્રભુ નવ ચઉમાસિ તપ કર્યા, છ બે માસી તપ કર્યા, બે અઢી માસી તપ કર્યા, બે દેઢ માસી તપ કર્યા, બે ત્રણ માસી તપ કર્યા, એક છ માસી તપ કર્યું છે ૧ . मास खमण बार जाणी, बहोंतेर पख दील आणो ॥ पण दिन न्यून छमास, विसय गुणतीस छठ तास ॥२॥
અર્થ:--બાર માસખમણ કર્યા, બહોતેર અમાસી તપ કીધાં, એક પાંચ દિવસે ઊણે છમાસી તપ કર્યો, બશેને ઓગણત્રીશ છઠ તપ કર્યા છે ૨ છે
भद्र महाभद्र पडिमा, तेम सर्वतोभद्र महिमा । दुग चउदस दिन मान, बार आठम गुण खाण ॥३॥