________________
પ્રભુને કેવળજ્ઞાન મહત્સવ.
૧૦ - અર્થ-તિહાં માર્ગમાં જુવાલિકા નદીને કાંઠે જુનું પડેલું એક દેહરૂં છે તિહાં સામાનામેં કુટુંબીના ખેત્રમાં એક શાલિનામા વૃક્ષ છે તેને હેઠે ૬ છે
छठ भक्तने अंत, गो दुहि कोइ बेसंत ॥ माधव वैशाखे रंगें, शुदि दशमि इंदु संगें ॥ ७ ॥
અર્થ-છઠ ભકતે બેલાની તપસ્યાયે કરી સહિત ગાય દેહતાં જેવા આસને કેાઈ બેસે તેવા આસને બેઠા થકા વૈશાખ શુદિ દશમિને દિવસે પે ૭
उत्तरा फालगुणियोर्ग, पाछले पहोर प्रसंगें ।। सूर्य पश्चिमें जावे, विजय मुहूर्त तिहां आवे ॥८॥
અર્થ –ઉત્તરાફાશુની નક્ષત્રને વેગ આવે થકે પાછલા પહોરે સૂર્યના છાયા પશ્ચિમ દિશા જાતે થકે વિજય મુહૂર્ત આવે થકે છે ૮
केवल ज्ञान पावे, सकल सुरासुर आवे ॥ दीधो तिहां उपदेश, कोइ न लह्यो धर्म लेश ॥९॥
અર્થ:–તે વખતે પ્રભુજી શુકલ યાન ધાવતાં થકાં કેવલજ્ઞાન પામ્યા. તે વખતે સમસ્ત સુર જે વૈમાનિક દે અને અસુર જે પાતાલવાસી દે તે મલી ચેશેઠે ઈંદ્ર કેટાનુકટી દેવતા સાથે પ્રભુને કેવલજ્ઞાન મહોત્સવ કરવા આવ્યા. પછી મહત્સવ કરીને દેવતાયે સેમેસરણ રચ્યું. બાર૫ર્ષદા મલી દેશના સાંભલવા બેઠા. પ્રભુયે પણ તીર્થંકરનો આચાર છે માટે દેશના દીધી. ધર્મોપદેશ દીધું, પણ હુંડાઅવસર્પિણ