________________
૧૧ મે ચામાસે પ્રભુના અપૂર્વ મિહ.
૧૯૧
વ્યંતરીના ઉપસર્ગથી પ્રભુ અડગ રહ્યા. પછી પ્રભુને ધૈવત જાણી પેાતાના અપરાધ ખમાવીને વ્યંતરી સ્વસ્થાનકે ગઈ. તિહાં સીતવેદના સેતા થકાં ભગવંતને પણ છઠ્ઠને તપે કરી યથા લેાકાવધિજ્ઞાન ઉપતું, એમ ભગવતે હલવા ભારી ઘણા કર્મ ત્રાડયાં. એ ઉપસર્ગ છઠ્ઠા વર્ષમાં થયા, એમ પ સૂત્રમાં લખેલી કથાઓમાં કહ્યો છે ! ૧૬ ॥
चमरो सरणे राखीओ जी, सुसमार पुरि घरी ध्यान ॥ અનુમેં ચંદ્દન વાજિત્રા નૌ, ગતિસ્રામે મનવાન ॥ ૨૩૦ ૫છા
અર્થ:—તેવાર પછી ભગવંત વિશાલા નગરિયે અગીઆરસું ચામાસુ રહ્યા. તેવાર પછી વલી સુસમાર પુરે ભગવત કાઉસ્સગ્ગ ધ્યાનમાં હતા. તે વખતે ચમરે ને શરણે રાખ્યા છે તેની કથા આગલ દશ અચ્છેરાની વાતમાં સવિસ્તર આવી છે, ત્યાંથી જાણવી. તેવાર પછી અનુક્રમે ચંદનબાલાયે પ્રભુને પડિલાળ્યા છે, એટલે ભગવતે કાંઇક કર્મ રહ્યા જાણી પાષ વદિ એકમના દિવસે એવા અભિગ્રહ કીધેા છે કે જે રાજપુત્રી હાય અને દાસીપણું પામી હાય, માથે મુંડી હાય, પગે એડી હાય, ઉંબરે બેઠી એક પણ માહિર અને એક પગ ખરા માંહે હાય, અડદના ખાકલા સુપડાને ખૂણે દેતી રૂદન કરતી હાય, ત્રણ ઉપવાસની કરનારી હેાય એવી, સ્ત્રી જો એ પાહાર મધ્યાન્હ પછી ભિક્ષા મને આપે, તે મહારે પારણુ કરવું. એવા અભિગ્રહ કરીને શ્રીવીરભગવાન્ ગાચરિયે' નિત્ય ભ્રમણ કરે, પણ ક્યાંય એવા યાગ અને નહીં. ત્યાં મત્રીશ્વર પ્રમુખે અનેક ઉપાય કર્યાં, પણ કઇ રીતે પ્રભુના અભિગ્રહ