________________
૧૯૦
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધક
ઉપસર્ગ કર્યા. તોપણ પ્રભુ લગાર માત્ર ડગ્યા નહીં. પછી છ મહીના પર્યત કયાહિં પણ પ્રભુને શુદ્ધ આહાર મલે નહી એ પ્રયત્ન દેવ માયાથી કર્યો. તો પણ પ્રભુ નિશ્ચલ રહ્યા. પછી અધમ સંગમે દેવતા ખેદ વિખિન્ન થઈને જતો રહ્યો. સૌધર્મ દેવલેકવાસી ઈદ્ર, દેવ, દેવાંગના સર્વ છ માસ પર્યત નિસ્તેજ હતા. પાપિષ્ટ સંગમાને આવતો દેબી ઈ તેને પ્રહાર કર્યો. અરડાટ કરતો દેવલોકમાંથી કાઢો. તે મેરૂ ચૂલિકાયે જઈ રહ્યો. હવે ભગવાનને ગોકુલમાં વત્સપાલી નામે વૃદ્ધ દેસીયે પરમાનં પારણું કરાવ્યું. તિહાં પંચદિવ્ય પ્રગટ થયા પછી ચેશઠ ઈદ્ર તથા સર્વ દેવતા અનુક્રમેં પ્રભુને સમાધિ પૂછવા આવ્યા. એ નવમાં વર્ષના ઉપસર્ગ કહ્યા. તેવાર પછી દશમુ ચોમાસું તે પ્રભુ સાવચ્છ નગરિયે રહ્યા છે કે ૧પ છે व्यंतरीकृत सहे सीतथी जी, लोकावधि लहे नाण ॥ પર્વત પર નવા ગી, વેદના નહીં પરમા | રામ દ્દા
અર્થ:-હવે એક દિવસે ભગવાન શાલી શીર્ષગ્રામે ઉદ્યાને કાઉસગ્ગ રહ્યા છે. તિહાં સીત ઉપસર્ગ સહ્યો તે કહે છે. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં અપમાનિતિ સ્ત્રી હતી તે હમણાં વ્યંતરી થઈ છે. તેણે તાપસણીનું રૂપ કરી પિતાની જટામાંહે પાણી ભરીને પ્રભુ ઉપર છાંટયું. તે વખતે માઘ માસના ટાઢના દિવસ હતા. તેમાં વલી મેઘવૃષ્ટિ વ્યંતરિયે કરી. તથા ઘણે ઠંડા વાયરો વિકૃઓં એવો ઉપસર્ગ વ્યંતરિચું કર્યો. એ સર્વ પ્રમાણ વિનાના પ્રભુનાં પૂર્વકૃત કમ હતાં, તે આવી નડયાંતે સર્વ ઉપસર્ગ સહન કરીને દૂર કર્યા. અહીં