________________
૧૮૪
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: તિહાંથી પ્રભુ ચોરાંગે આવ્યા. તિહાં માંડવે ધાન રંધાતું દેખી ગોશાલે નીચે થઈ જોવા લાગ્યું. તેને લેકે ચોર જાણી માર્યો. ગાશાલ રૂઠો થકે બોલે જે મહારા સ્વામીના તપ બેલેં તમારો મંડપ બલજે. તે તેમજ થયું. તેવાર પછી ભગવંત હરિવૃક્ષ નીચું કાઉસ્સગે રહ્યા. તિહાં કઈ પંથીયે આગલ ભૂમિકા બાલી હતી તિહાં, પગ બલ્યા. તેવારે ત્યાંથી ગોશાલે નાઠે.
૫ તેવાર પછી પાંચમ ચોમાસું પ્રભુ ભદિલપૂરે રહ્યા. તિહાં માસી તપ પ્રભુમેં કીધું. પારણું કરી કપિલ ગ્રામેં ગયા. તિહાં ભગવંતને ચેર જાણી ગ્રહ્યા. પછી વિજયા નામેં પાર્શ્વનાથની શિષ્યણી છોડાવ્યા. તિહાં ગોશાલે ભગવંતથી જૂદે છે. પછી જ્યાં જાય ત્યાં તોફાન કરે, તેવારે લોક માર આપે. તેથી ગોશાલામેં વિચાર્યું જે ભગવંત સાથું રહેવું જ ભલું છે. હવે ભગવંત વિશાલા નગરીયે ગયા. તિહાં લેહકારની શાલાયે કાઉસ્સગે રહ્યા. લેહાર પણ છ મહીના સુધી આજારી હતા. તે પણ તે દિવસે સાજો થયો. તેથી ઉપકરણ લઈ આવ્યો. પ્રભુને મુંડા દેખી અપમંગલિક જાણ ઘણું લઈને મારવા ઉઠે. તિવારે આવી લહારને નિવાર્યો. તિહાં છ મહીના પછી ગોશાલો પણ આવી પ્રભુને મલ્ય.
૬ તેવાર પછી છઠું ચોમાસું સ્વામી ભદ્વિકાર્યો રહ્યા.
૭ સાતમું ચોમાસું આલંભિકા નગરીની બાહેર દેવકુલે રહ્યા. તિહાં ગોશાલ બલદેવની મૂર્તિ ઉપર પુરૂષચિન્હ