________________
પ્રાણાંત ઉપશમ.
૧૮૩
પૂર્વે કહ્યું છે કે મૃતક પુત્રના માંસની ખીર રાંધીને કઈ ભિક્ષુકને ખવરાવજે, તે તમારા પુત્ર જીવતા રહેશે. અહીં ગોશાલે ભગવંતને પૂછયું કે મને આજ કેવું ભેજન મલશે? સિદ્ધાર્થે કહ્યું તમેં માંસ મલશે. પછી સિદ્ધાર્થનું વચન ખેડું કરવા સારૂં ગોશાલે શ્રાવકને ઘેર હારવા ગયે. તિહાં ખીર જમી ફરી પાછો આવી ભગવંતને કહ્યું કે હું ખીર જ છું. સિદ્ધાર્થે કહ્યું તું માંસ જન્મે છે. તેવારેં ગોશાલાયે ગલામાં આંગલી ઘાલી વમન કર્યું, માહે માંસના કટકા દીઠા. તેવારેંગે શાલે ક્રોધ કરીને તેને ઘેરગ. પરંતુ તે સ્ત્રીમેં સરા૫ના ભયથી ઘરનું બારણું ફેરવી નાખ્યું હતું. તેથી શાલાયે ઘેર લાધે નહીં. તેવા કહેવા લાગ્યા મહારા સ્વામીના તપ તે જે તમારે પહાડે બલજે. પછી પાડે બ.
વલી એકદિવસેં ભગવંત ઘણું નિર્ઝારા કરવાનું હતું લાટ દેશે જતાં રસ્તામાં બે ચેર મલ્યા. તે ખડગ કાઢીને પ્રભુને મારવા દોડયા. પ્રાણાંત ઉપસર્ગ હતો. માટે ઈદ્ર આવી ચારના પગ થંભ્યા. તેથી તે વૃક્ષની પેરે તિહાંજ ઉભા રહ્યા. એમ ઉપસર્ગ નિવાર્યો. તિહાંથી ગલગામેં ગયા. તિહાં વાસુદેવને દેહેરે કાઉસગ્ગ કીધું તિહાં ગોશાલે આંખો કાઢીને બાલકને બહીવરાવવા લાગે. લેકે વાર્યો, માર્યો, કૂટ, ભગવંતને શિષ્ય જાણું મૂક્યું. તિહાંથી આવર્તગામેં બલદેવને દહેરે પ્રભુ કાઉસગ્ગ રહ્યા. ગોશાલે મુખ મરડી બાલકને બીવરાવવા લાગે. તેમજ વલી માર ખાધે, ભગવંતને પણ હણવા આવ્યા, તે બલદેવની મૂર્તિયેં ઉઠીનિવાર્યા.