________________
૧૮૨
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબાધઃ
જેવા તમારા પ્રભાવ હતા તેવા હમણાં નથી. તેવારે સિદ્ધાર્થ ખોલ્યો, અરે ગેાશાલા ! સાધુ નહીં મલે. પછી તે રાત્રે શ્રીપાર્શ્વનાથના શિષ્ય મુનિચંદ્ર કાઉસ્સગ્ગમાં ઉભા છે તેને કુંભારે ચાર જાણીને માર્યાં. મુનિચંદ્રને અવધિજ્ઞાન ઉપનું. મરણ પામી દેવલાકે ગયા. તેના દેવતાયે મહીમા કર્યાં. ત્યાં અજવાયું થયુ' દેખીને ગેાશાલા મોલ્યા, જીએ સાધુના આશ્રમ ખલે છે, માહારા ગુરૂ સાચા છે. તેવારે સિદ્ધાર્થ ખોલ્યેા કે, અરે કુપાત્ર ! એ તેા મુનિચંદ્ર દેવલાકે ગયા તેના મહાત્સવ થાય છે. તે સાંભલી ગેાશાલા વિલખા થયા. તે પછી પ્રભુ ચારની નગરિયે ગયા. તિહાં ગોશાલેા ગામમાંહે હેરતા ક્રે. તેવારે ત્યાંના લેાકેાયે હેરૂ જાણી પ્રથમ ગેાશાલાને ખાડામાંહે ઘાલ્યું, પછી ભગવંતને પણ ઘાલ્યા. એવામાં ઉત્પલનામા વિપ્રની બેહેન સામાજયંતિનામે સન્યાસણી છે તેણે આવી છેડાવ્યા.
૪ તેવાર પછી ચાથું ચામાસુ` સ્વામી પૃષ્ટ ચંપાયે રહ્યા. તિહા જીણુ શેઠે નિત્ય વિન ંતિ કર્યાં છતાં પણુ ભગવંતે પૂર્ણ શેઠને ઘરે કલકલતા ખીચડા લઈને પારણું કર્યું. દેવતાચે પાંચદ્દિવ્ય વૃષ્ટિ કરી. તિહાંથી કયગલે ગયા. તિહાં માઘ માસે જાગરણના દિવસે દારિદ્ર અને સ્થવિર પાંખડિણી નાચે છે, ગાય છે, તેનો ગેાશાલે હાંસી કરી. તેથી તેએએ ગોશાલાને માર આપી પછી પ્રભુના શિષ્ય જાણી મૂકયેા.
તિહાંથી સાવયેિ ગયા. તિહાં પિતૃદત્તની શ્રી શ્રીભદ્રા તેને પુત્ર જીવતા નથી; તેવારે શિવદત્ત નિમિત્તિયે તેને