________________
૧૭૮
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેાધઃ
હતી, મેતા મારી નથી. ચેત્રે ઘણું કહ્યું તાપણુ માન્યું નહી. તેવારે ચેલે વિચાર્યું જે સાંજે પડિમણામાં આલેાયણુ લેશે. ગુણ્યે' પણ સાંજે પડિક્કમણામાં સર્વ આલેયણ લીધી, પશુ ડેડકીની આલેાયણા ન લીધી. તેવારે વલી પણ ચેલે કહ્યું જે મહારાજ ડેડકીની આલેયણા છે. એવું સાંભલતાં ગુરૂને રીશ ચડી. તેથી હાથમાં એધાની ડાંડી લઇને મારવા દોડયા. રાતની વેલા હતી તેથી ચેલેા નાશી ગયા. ગુરૂ તેની પાછલ દોડયા, અને ઉપાશરાના થાંભલામાં અથડાયા; તેથી ગુરૂનું મસ્તક ફૂટયું; ત્યાંથી મરણ પામી જ્યાતિષી દેવતા થયેા. ત્યાંથી ચવીને ચંડકાશી નામે તાપસ થયા. તેના પાંચશે શિષ્ય થયા. પરંતુ પાતે ઘણેા ક્રોધી હતા, તેથી એક દિવસે રાજકુમરને વાડીમાંથી ફૂલ લેતા દેખીને હાથમાં ફરસી લઇ તેમને મારવા દોડયા. માર્ગમાં અધકૂવા આળ્યે, તેમાં પડયા. પેાતાની ક્સી વાગી. તેથી મરણ પામીને તેહીજ આશ્રમને વિષે ચંડકેાશિએ સર્પ થયા છે. આંખમાં જહેર ઘણું છે, જે કાઈ દેખે, તેને ખાલી ભસ્મ કરે. ઘણા તાપસેાને માલ્યા, ખીજા નાશી ગયા. લાકે પણ એ માગે' જવાનું છેડી દીધુ છે. તે સર્પના મિલઉપર ભગવંત કાઉસ્સગ્ગ રહ્યા. તે દેખી સપ્તે ક્રોધ આણીને પ્રભુને ડંખ માર્યો. તેવારે પ્રભુના પગમાંથી દૂધ સરખું લેાહી માંસ નીકલ્યાં. તેને દેખી સપે વિચાર્યું જે હું જેને સાહામુ જોઉં, તેને પણ ખાલી ભસ્મ કરૂ અને એને તેા ડંખ માર્યો તાપણું ધેલુ લેાઇ નીકલ્યા. માટે એ કઇ મહેાટા પુરૂષ છે. એમ ચિંતવે છે. એટલામાં ભગવાન્ મેલ્યા કે અરે ચંડકાશિયા ! ખૂજ઼ ખ઼ુજ. તું નથી