________________
ચંડકેશિયાનો ઉદ્ધાર.
૧૭ જાણો ! એવું કેતાં થકાંજ તે સર્પને જાતિસ્મરણ જ્ઞાન ઉપનું. તેવારે પાછલે ભવ દીઠે. પછી પ્રભુને ત્રણ પ્રદક્ષિણ દેઈ વિનતિ કરી કે હે કરૂણાસાગર! દુર્ગતિરૂપ કૂપથી તમેં મુજને ઉર્યો. પછી પનર દિવસનું અનશન કરી પરોપકારાથે તે સર્ષે પિતાના બિલમાંહે મુખ ઘાલી અને આખું શરીર બાહેર રાખે થકે રહ્યો. પછી તે માર્ગે દૂધ, દહીં, ધૃતની વેચનારી આહિરલેક તેણે તે નાગરાજ સંતુષ્ટ થયે જાણી દૂધ, દહીં, વૃત, શર્કરાદિકે કરી સને પૂ. તેની ગંધં કરી કીડીયેં તે સપને ફેલી ચાલણ સરખો કીધે. તે સર્ષ શુભધ્યાને મરણ પામીને આઠમે દેવલોકે દેવતા થયે.
પ્રભુ તિહાંથી વિચરતા ઉત્તર વાચાલ સન્નિવેશે પહોતા. તિહાં નાગસેન શ્રાવકને ઘેર પરમાનં પારણું કર્યું. દેવતાર્યો પંચદિવ્ય પ્રગટ કર્યા. તેવાર પછી તબિકા નગરીયે પરદેશી રાજાર્યો પ્રભુને મહિમા વધાર્યો.
૨ હવે એક દિવસે ભગવંત અઘોર વનમાં કોઈ વૃક્ષ નીચું કાઉસ્સગ્નમાં ઉભા છે. તિહાં ભગવંતના પગની વચમાં અગ્નિ બાલી શાલે ખીર રાંધી. એવા મોટા ઉપસર્ગને સહન કરતાં થકાં ભગવંત મહારાજ બીજે ચોમાસું રાજગ્રહ નગરે નાલંદી પાડાચે વણકરની શાલાયં એક દેશે તંતુનામેં સાધુની શાલાને વિષે પ્રથમ માસ ખમણ કરી ચોમાસું રા. તિહાં શરવણઝામું મંખલી પુત્ર સુભદ્રાને અંગજ બહુલદ્વિજની ગૌશાલાને વિષે ઉપને. તેમાટે તેનું નામ પણ ગશાલે રાખે છે. તે અનુક્રમેં ભમતે ભમતે ભગવંત પાસે આવ્યું.