________________
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ:
ઢોસ્ટ ! હવાનો ફેશ पुण्यनी पोषणा, पर्वपyषणा, आवियां इणि परें जाणिये ए॥ हियडले हर्ष धरी,छ? अट्ठम करी,ऊच्छवेंकल्प घर, आणिये ए॥
અર્થ --(પર્વ પર્યુષણાઆવિયાં કે.) શ્રીપર્યુષણ પર્વ આવે થકે (હિયડલે હર્ષધરી કે.) હૃદયમાં હર્ષ ધારણ કરીને (છઠ્ઠઅઠ્ઠમ કરી કે.) છઠ્ઠ, અઠ્ઠમ, બેલા, તેલાની તપસ્યા કરીને, વલી (ઉચ્છવે કે) મોટા મહોત્સવે કરીને (ક૯૫ઘરઆણિયેએ કેટ) કલ્પસૂત્ર ઘેર લાવીયે. ( ઈણિપરે કે.) એ રીતે એ મોટા પર્વનું માહાત્મય છે, તે (જાણિએએ કે) જાને ચિત્તમાં ધરિયે, આદરીયે. જે થકી (પુણ્યનીપષણા કે.) પુણ્યની પુષ્ટિ થાય એટલે ઘણી પુણ્યવૃદ્ધિ થાય છે ૧
હવે આ કલ્પસૂત્ર વાંચવાની રીતિ કહે છે. પ્રથમ કલ્પસૂત્રની પોથી ગુરૂ પાસેંથી માગી પિતાને ઘેર લઈ જઈ રાત્રિ જાગરણ કરવું. પ્રભાતે નગરનાં લેક બોલાવી, એક કુંવારા છોકરાને અબોટ વસ્ત્ર પહેરાવી, સર્વ જનેને તાંબૂલાદિક આપીને પછી તે કુંવારા છેકરાને હાથી ઉપર ચડાવી, તેના હાથમાં થાલ આપી તે થાલમાં પુસ્તક મૂકી નગરનાં સર્વ લોકોને સાથે લઈ ગાજતે વાજતે તે પુસ્તક પાછું ગુરૂને આણી આપીયે. પછી ગુરૂ વાંચના આપે, તે સાંભલિયે, ત્યાં ગુરૂના મુખ આગલ ફલાદિક મૂકીયે. એ રીતે એ ક૯પસૂત્ર વાંચવું કહ્યું છે. એ પ્રકારે આરાધના કરનારે જીર, આઠ ભવમાં મેક્ષ પદવી પામે. આ કપસૂત્ર, પાપ