________________
શ્રી સવજ્ઞાય નમોનમઃ શ્રીક૯પસૂત્રસ્ય બાલાવબોધઃ
નમે અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, નમે ઉવજઝાયાણું, નમે એ સવ્વસાહૂણં, એસો પંચ નમુકારે, સવ્વ પાવપણાસણો, મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલં | ૧ |
અજ્ઞાનતિમિરાંધાનાં, જ્ઞાનાંજનશલાકયો છે નેત્રમુન્મીલિત યેન, તસ્મ શ્રીગુરવે નમઃ ૧ નત્વા શ્રીવદ્ધમાનાય, શ્રીમતે ચ સુધર્મ છે સર્વાનુગવૃદ્ધભ્ય, વાર્યે સર્વવિદસ્તથા છે ? વંદામિ ભબાહુ, પાઈશું ચરિમ સયલ સુયના િ. સુરસ્સ કારગમિસિં, દસાણ કપે ય વવહારે મારા
અહંત ભગવંત શ્રીમન્મહાવીરદેવ, તેમને શ્રીજીનશાસનને વિષે વિજયમાન, યુગપ્રધાનસમાન, શ્રીપર્યુષણ પર્વ, તેને સમાગમેં કલ્પ કહિયે આચાર, તે રૂપ જે સૂત્ર, તેને કલ્પસુત્ર કહિયે. તે કલ્પસૂત્ર વાંચવાને આજ્ઞા આપી છે તે આજ્ઞાને અનુસરીને ઠામ ઠામને વિષે, ગામ ગામને વિષે, નગર નગરને વિશે, શ્રીકલ્પસૂત્ર વંચાય છે, તે ભણું અહીં પણ શ્રીસંઘની આજ્ઞાર્યો કરી વાંચવું. તેમાં પ્રથમ તો શ્રી મહાવીર દેવનું ચરિત્ર કહિને પછી અનુક્રમે પાટાનુપાટ શ્રીભદ્રબાહુ સ્વામીથકી કેહેવાણા છે, તદનુસારે અમેં પણ એ કલ્પસૂત્રને ઢાલબંધ દેશીમાં લખિયે છે.