________________
૧૫૮
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેાત્ર
પાહાર દિવસ ચડતાં પર્યંત દાન આપે. તે દાનની એક વર્ષની સંખ્યા કરતાં ત્રણશે. કાડી, અઠયાશી કાડી, અને ઉપર એંશી લાખ. એટલી સેાનામેાર થાય તે વરશીદાન રૂપ વહેંચે કરી મનુષ્યના દાલિક કાપે. એ દાન સર્વ ભવ્ય જીવાને મલે. પરતુ અલભ્યને પ્રભુના હાથનુ દાન મલેજ નહીં.
હવે ભગવત મહારાજને દીક્ષા સમય જાણીને અનેક -નરપતિ તથા ચેાશા ઇંદ્રે આવીને દીક્ષાના મહેાત્સવ કર્યાં, નદીન ભાઇયે પણ કુંડપુર નગર શણગાયું . નદીન અને ઇંદ્રાદિક મલી આઠ જાતિના કલશ દીક્ષાના અભિષેકને અર્થ કરાવે. પછી નંદીવર્ષોંન ભાઈ ભગવાનને પૂર્વાભિમુખ એસાડી ખીર સમુદ્રના જલે' કરી, સર્વ તીર્થની મૃત્તિકાયે અભિષેક કરે. તે વખતે ઇંદ્રાદિક સર્વ ભંગાર આરીસા પ્રમુખ હાથમાં લઈ જય જય શબ્દ કહેતાં થકા આગલ ઉભા રહે, પછી ખાવના ચને ગાત્ર લેપે. કલ્પવૃક્ષના ફૂલની માલા પહેરાવે. શ્વેત, ઉત્તમ વસ્ત્ર, લક્ષ મૂલનુ પહેરાવે. મુકુટ, મેાતીના હાર, કંઠસૂત્ર, કેર, માનુબંધ એહેરખા, કુંડલાર્દિક આભરણુ પહેરાવે.
તેવાર પછી નદીવનના કહેવાથી અનેક સેવક પુરૂષ, પચ્ચાશ ધનુષ લાંખી, પચીશ ધનુષ પાહાલી, અને છત્રીશ ધનુષ ઉંચી, એવી ચંદ્રપ્રભા નામે પાલખી કરે તે દિવ્યાનુભાવથી દેવતાની કરેલી પાલખીમાં એકઠી થાય તે શિખિકા
પ્રભુના મુખ આગલ મૂકે. પછી ભગવત તેશિબિકામાં પૂર્વ સન્મુખ સિંહાસને આવી બેસે, અને જમણે પાસે કુલમહ ત્તરિકા વડેરી હુંસલક્ષણુ પટ સાટ લેઇ બેસે. ડાએ પાસે