SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ રત્નકંબલ, ચુનડી, ઘાટડી, ઈત્યાદિક પાંચરંગી વાઘા પહેરાવ્યા. વલી કાસમેરી કેશરના છાંટણાં કીધાં. ભલાં ભલાં સુગંધ બાવના ચંદનનાં વિલેપન કીધાં. અરગજા, ચૂઆ, ચંપલ, ફૂલેલ, કેવડે, મેંગરે, જાઈ, જુઈ, કુંદ, મચકુંદ, ચંપિ, મરૂઓ, દમણે, કેતકી અને માલતી, પ્રમુખ ફૂલોની માલાઓ પહેરાવી. પછી વલી મુકુટ, તિલક, કુંડલ, હાર, ચીર, બેરખા, રત્નાવલી, મુક્તાવલી, ચંદ્રાવલી, હીરાવલી, પ્રવાલાવલી, સૂર્યાવલી, ચંદ્રાવલી, નક્ષત્રાવલી, શેણિસૂત્ર, કટીસૂત્ર, પટ્ટસીખર, ચૂડામણિ, કુંડલ, કટક, કંકણ, અંગદ, મુદ્રનદેક, દશમુદ્રક, ચકક, અજર, મેખલા, મુદક, પદક, સાંકવું, સાંકલી, ચિચિષ્ટ, ભંગઉત્તરી, દારાહાંસડી, પાલી, ગ્રેવક હેમજાલી, મણિજાલી, મૌક્તિકાલી, વર્ણસરીકા જાંજર, નેઉર, ઘુઘરા, પીગડાં, વીંછીયા, અંગુઠડી, બાલાજાલ જુમણ, અકોટા રૂપાલા, હરીયારાખડી, ગોફણા, ઉલસી, ત્રસંથી, ત્રટી, રડાંકરી, વેઢલા, મુરકી, મોતીદર, ગંઠોડા, મુંગલ, ચંપકલી, પાનડી, હાલેરવાલી, મોતીસર, સરલીયા, ટીલાં, ટીલી, ચાંદલા, આડ, નવગ્રહ, મુદ્રડી, અંગુઠી, વીંટી, વાંકડું, ગલસરી, છાપકરજાલી, હેમાલી, માદલીયાં, ખેલમાદલીયાં, કંદરા, પાટીઆલા કંદરા, લટકણમેડ, નાગફૂલી, નાગલા, મોરેસણુ, નથવાલી, સિંદૂર, કુંકુમરીલી, જવલાચૂડી, ઘરચૂડી, ચૂડા, કાંકણી, કારેલી, લાલ, પોંચી, મેખલા, હાથલાંકલી, સોના લહેરીયાં, તાવીત, કડલાં, કામલી, વાંકડી, વેલીયાં, લોલીયાં, ઇત્યાદિક આભરણ પહેરાવ્યાં. એ રીતે
SR No.023158
Book TitleParyushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Udaysagar
PublisherAmrutlal Oghavji Shah
Publication Year1940
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy