________________
૧૪૪
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ:
ચારેલી પસ્તાં, લેક જમે હસતાં છે વલી શેલડીને સીતાફલ, તે પણ પરણ્યાં પરિઘલ છે હવે પકવાન આણે, તે કહેવાં વખાણે સતપડા ખાજા, તે તુરત કીધાં તાજાં છે સદલાને સાજા, જાણે પ્રસાદના છાજા પછે પિરસ્યા લાડુ, જાણે નાના ગાડુ છે કુણ કુણ તેહનાં નામ, જમતાં મન રહે નહીં એક ઠામ છે વલી લાડુનાં નામ કહે છે. મેતીઆ લાડુ, દલિયા લાડુ, સેવૈયા લાડુ, કીટીના લાડુ, તિલના લાડુ, ત્રિગડુ ના લાડુ, મગના લાડુ, જગરીના લાડુ, સિંહ કેસરીયા લાડુ વલી બીજાં આણ્યાં પકવાન, જીમતાં વાધે મુખનું વાના કુણા કુણ જાતિ નવ નવિ ભાંતિ, હવે વડા ગુંદ વડા, ફિનું સખરાં સોટ છે. તેમાહે નહીં બેટ છે પાતલી શેવ, પીરશ્યાની રુડી ટેવ, તાજે ગુંદ, તત્યે ગુંદા કુંડલાકૃત જલેબી, સીરે લાપસી છે છણ દીઠે દાઢા ગલે, સ્વર્ગહૃતિ દેવ દે ટલે એ બલી મીઠે મગદ, સારે માલ નગદ છે ખાંડને ચૂરમું સાકરને ચૂરમું, પછી પીરશી સાલિ, તે જમીયે વિશાલ છે તે કુણ કુણ ભેદ, સાંભળતાં ઉપજે ઉમેદ છે સુગંધસાલિ, સુવર્ણ સાલિ, ધવલસાલિ, રાતી સાલિ, નીલી સાલિ, પીલીસાલિ, મહાસાલિ, શુદ્ધ સાલિ, કૌમુદિ સાલિ, માલવી સાલિ, કમલ સાલિ, કુંકણાલિ, તિલ વાસી સાલિ, જીરાસાલિ, કંદસાલિ, રાયભેગાલિ, કુંવારી સાલિ, ચંદ્રાયણ સાલિ, નિકી સાલિ, ગુરૂડાસાલિ, વલી સાબુ ચોખા, અખંડ ચેખા, નેવલી ખાંડયા, સબલા છાંડયા, હલવા હાથથી સેહ્યા, નખ થકી વીણ્યા, ઉત્તમ સ્ત્રીમેં એર્યા, સુજાણ સ્ત્રીમેં ઓસાયા, એવા અણીયાલા સુગંધિ ફરહરા, કૂર પીરશ્યા, વલી દાલ