________________
-
ભોજન સમારંભ.
૧૪૩
અને ઘણું મૂલ્ય હાય, એવાં ભલાં આભૂષણ પહેરે. પછી ભેજન વેલાયેં ભેજન મંડપે આવી સુખાસને જ્ઞાતિ, શેત્રી, સગાં સંબંધિ, પરિવાર સહિત જમવા બેસે.
હવે ભજનને વિધિ કહે છે. માંડ ઉત્તગ તેરણું માંડ, તુરત ના બેસવાને આંગણે છે તે તેનીલ રત્નજ તણે, સખરા માંડયાં આસણુ, બેસતાં કિસી વિમાસણ છે વલી આગલ મૂકી સેનાની આંડણી, તે કેમ જાયે છાંડણી છે ઉપર સોનાના થાલ, અત્યંત ઘણું વિશાલ છે વિશ્વમાં એશડ વાટકી, લગાર નહીં સાત કાટકી છે ગંગાદક દીધા થાલ, કચેલામેં હાથ લાલ છે પવિત્ર કીધી સઘલે પંક્તિ બેઠી.
એટલે પીરશણ હારી પિઠી છે તે કહેવી છે? શેલ શણગાર સજ્યા, બીજા કામ તજ્યાં છે હાવભાવની રૂડી, બલકે હાથે સોનાની ચૂડી છે લઘુ લાઘવની કલા, મન કીધાં મોકલાં છે ચિત્તની ઉદાર, અતિ ઘણે દાતાર છે બોલતી જેડીહાથ, પરમેસર દેજે તેહને સાથ છે ધસમસ્તી આવે, સઘલાંને મન ભાવે છે. પહેલું ફલહલ પીરસે, સવલાંનાં મન હીંસે છે પાકાં આંબાની કાતલી, તે બૂરા ખાંડશું ભલી છે અને વલી પાતલાં પાકાં કેલાં, તે વલી ખાંડશું કીધાં ભેલાં છે સખરાં કરણ, વલી પીલે વરણું | નીલા નારંગા, રંગે દીસે મહાસુરંગા છે નીલી રાયણ, પીરસી ભાયણ છે દાડિમની કલી, ખાતાં પૂગે રલી છે નીમજાને અડ, ખાતાં પૂગે મનના કેડ દ્વાખાને બદામ, કઈ કાગદીને કઈ શ્યામ છે સિલેમી ખારેકને ખજૂર, તે પરણ્યાં ભરપૂર છે નાળિયેરી નગરી, માલવી ગોલથું ભરી છે લીંબુ ખાટાને મીઠાં, એહવા તે કદી ન દીઠાં છે