________________
સિદ્ધાર્થ રાજા તરફથી જન્મ મહેાત્સવ.
૧૪:
અર્થ:—હવે પ્રભાતના સમયને વિષે સિદ્ધાર્થ રાજા પાતા નગરમાંથી કચરેા, કાંટા, કઢાવી, પૂજાવી, લીપાવી, રસ્તામાં પાણી છાંટી, પવિત્ર કરી, હાટશ્રેણી સર્વ શણગારી, મચા ઉપર માંચા માંધ્યા. વિવિધ પ્રકારના ર ંગેકરી શેભિત તથા ધ્વજા પતાકાયે કરી સુશાભિત કર્યું; રાતા ચંદને કરીને પૂછ્યું. કુંકુમના પાંચ આંગુલીના હાથા દીધા, ઉચિત ચંદનના ભરેલા કલશ થાપ્યા, ચંદનના ઘડા થાખ્યા. ઘર ઘર ખારણે તારણ અધાવ્યાં, ફૂલની માલાએ બંધાવી, કૃષ્ણાગર, કુદરૂ, શિલારસ તેના ધૂપ, ઠામ ઠામને વિષે કરાવ્યા. અનેક પ્રકારના વાજિત્રના વજાવનારને ખેાલાવ્યા, પાતે સર્વ અંતઃપુર સહિત મદ્યશાલાને વિષે આવ્યા. દાણુ મૂકયા, કર મૂકયા, લહેણું ન. માગે, દેણું ન આપે, રાજાના સેવક કાઈને ઘરે ન પેસે, દંડ ન કરે, લેણુ માથે હાય, તે ઉતારે. વેશ્યા, પાત્ર, નટુઆ નાચતા થકા માદલના ધેાંકાર થઇ રહ્યા છે, સિદ્ધાર્થ રાજા તે વખત યાચક જન પ્રત્યે ઉલટથી દાન દીએ છે. પ્રભુને દેહેરે પૂજા રચાવી, ઘણા ઉચ્છવ કર્યો. એ રીતે પ્રથમ દિવસે સ્થિત, પ્રકાર: ॥ પછી ત્રીજે દિવસે ગુરૂ, સ્ફાટિકની ચંદ્રમાની મૂર્ત્તિ કરાવે, અથવા રુપાની કરાવે, તેને પૂજીને રાખે. તેવાર પછી ખાલકને ખાલકની માતા સ્નાન કરાવી પુત્રને હાથે ધરી, ચંદ્રોદય હુંતે પ્રત્યક્ષ ચંદ્રમાને સામે અણી, પછી આવી રીતે મંત્ર ભણે, તે કહે છે. “ૐ અર્હ ચદ્રોસ નિશાકરેાસિ, નક્ષત્રપતિરસિ, સુધાકરસિ, ઔષધિગસિ, અસ્ય કુલસ્ય રૂદ્ધિ વૃદ્ધિ કુરૂ કુરૂ સ્વાહા” એ મંત્ર ઉચ્ચરીને ગુરૂ, માતા તથા પુત્રને ચંદ્રમા દેખાડે. પછી પુત્રને લેઇ માતા ગુરૂને પગે લગાડે, ગુરૂ અશીર્વાદ આપે.