________________
૧૪૦
શ્રી કલપસૂત્રસ્ય બાલાવબોધઃ કઈ ભગવંતને તથા ભગવંતની માતાને ઉપદ્રવ કરશે, તેનું મસ્તક આમંજરીને પેરેં ખંડ ખંડ કરીશ. પછી ઈદ્ર સ્વામીને અંગુઠે અમૃત થાપીને નમસ્કાર કરી શઠ ઈક ભેલા થઈ નંદીશ્વરદીપે અઠ્ઠાઈ મહોત્સવ કરી પોતપોતાને સ્થાનકે જાયા
હવે જે દિવસેં શ્રમણ ભગવાન શ્રી મહાવીર જમ્યા, તે રાત્રિને વિષે વૈશ્રમણ, કુંડધારી ધનદના આદેશકારી તિર્યકૂ
ભક દેવતા, તેણે સિદ્ધાર્થ રાજાના ઘરને વિષે રુપાની વૃષ્ટિ, સેનાની વૃષ્ટિ, હીરાની વૃષ્ટિ,વસ્ત્રની વૃષ્ટિ, આભરણની વૃષ્ટિ, નાગરવેલના પાનની વૃષ્ટિ, ફૂલની વૃષ્ટિ, ફલની વૃષ્ટિ, શાલિપ્રસુખની વૃષ્ટિ, ગુંચ્યા ફૂલની વૃષ્ટિ, અગર પ્રમુખ ગંધની વૃષ્ટિ, અબીરની વૃષ્ટિ, ચૂર્ણની વૃષ્ટિ, ગુલાબની વૃષ્ટિ, સાડાબાર ક્રોડ સુવર્ણની વૃષ્ટિ કરી છે ૨ |
એ રીતે રાત્રિયે દેવતા સંબંધિ જન્મ મહોત્સવ થયા પછી પ્રભાતેં સિદ્ધાર્થ રાજા જન્મ મહોત્સવ કર્યો, તેનું વર્ણન કરે છે.
हवे राजा जी, परभातें मोच्छव करे ॥ दश दिनना जी, नगर सवे कुरुणा करे ॥ नाम थापे जी, बर्द्धमान गुणथी भलं ॥ सग कर तनु जी, कंचनवाने निर्मलं ॥१॥
अतिभलं बल श्रीजिननु, हरि कहे ते नसहि शक्यो। अन्नाणी सुह एक आवी, रमत रमवाने धक्यो । अहि आमली वृक्ष वींटी, रह्यो नाखे कर ग्रही। वलीडीभरुपें वृद्धि पाम्यो, ताडिओ प्रभु करग्रही ॥३॥