________________
ઇન્દ્રોના અભિષેક.
૧૩૯
ભલા લક્ષ ચક્રી સમેા નાગ
શુરા, વલી કેાડિ નાગાધિપે ઇંદ્રપૂરા । અન ંતે સુઈનેં મલી વીર્ય જેતું, ટચી અંગુલી અગ્રથી જિન્ન તેતુ પ્રા એમ ઈ વખાણ્યા અને મેરૂપર્વતે એમ વિચાર્યું જે અનંતા તીર્થંકરના જન્માભિષેક મહારા ઉપર થયા, પરંતુ મુજને કાણે પગે કરફ્યા ન હતા, તે હમણાં શ્રીવીરે કશ્યા, તેથી હું પણ ધન્ય છું. એમ સમજીને જાણે હર્ષથી નાચ્યા થકા ચિંતવે છે જે હું સર્વ પર્વતના રાજા તે ખરે ખરે છુ.
હવે પ્રથમ અચ્યુતેદ્ર અભિષેક કરે, પછી અનુક્રમે સવ અઢીશે અભિષેક થાય. એ કલશ નામીને, હવે ઇશાને પ્રભુને ઉત્સંગમાં લઇ બેસે અને સૌધર્મ, ચાર ધવલ વૃષભનાં રૂપ વિકૂવે. તેના આઠ શ્રૃંગ, ધે ભરી અભિષેક કરે, અભિષેક કરીને પેાતાનાં પાપ ગમાવે. ધૂપ, દીપ, આતિ, ગીત, ગાન, નૃત્ય, વાજિંત્ર પ્રમુખે અતિ આનંદે કરી પૂજા કરે. ભગવંતનું શરીર, ગધ કષાયે વસ્ત્ર લેાહીને પછી ખાવના ચક્રને વિલેપન કરી, પુષ્પાદિકે પૂજા કરી, આગલ દર્પણું, વમાન, કલશ, મત્સયુગ્મ, શ્રીવત્સ, સ્વસ્તિક, નંદાવર્ત્ત અને ભદ્રાસન, એ અષ્ટ માંગલિક રૂપાના તાંā કરી આલેખી પછી સ્તુતિરૂપ ભાવપૂજા કરે. એટલે અપૂર્વ એકશાને આઠ કાવ્યની રચના કરી, પ્રભુની સ્તુતિ કરીને ઈંદ્ર મહારાજ ફરી પ્રભુને માતા પાસે મૂકીને ભગવતનું પ્રતિબિંબ તથા અવસ્વાપિની નિદ્રા અપરીને ઉપરે રત્ન જડિત ચંદુએ આંધે. તથા રત્નજડિત કદારા, શ્રીદામ, રમકડું આપી, ખત્રીશ કેાડી રત્ન, રૂપ, સુવર્ણની વૃષ્ટિ કરીને પછી ગાઢ સ્વરે ઉદ્ઘાષણા કરે કે જે