________________
પ્રભુના જન્મ મહાત્સવ.
૧૩૧
પ્રમાણુ ધરતીને સંવૃતક વાયરે શુદ્ધ કરીને કાંકરા દૂર કરીને સૂતિકાગૃહ કરે. તેવાર પછી મેધ કરી, સુમેઘા, મેઘવતી, મેઘમાલિની, સુવા, વત્સ મિત્રા, વારીષેણા અને ખલાહિકા, એ આઠ દિગકુમારિકા ઉર્ધ્વ લેકે નંદન વનના છૂટાને વિષે વસનારી છે, તે આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કરીને તે સૂતિકાધરને વિષે સુગંધિત પાણીયે કરી સહિત ફૂલને વરસાદ વરસાવે. તથા નદાત્તરા, નંદા, સુન ંદા, નંદવદ્ધિની, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજીતા એ આઠ દિગ્ કુમારિકાએ રૂચકદ્વીપની પૂર્વદિશાને વિષે વસનારી છે, તે ત્યાંથી આવીને ભગવાન તથા ભગવાનની માતાને નમીને ભગવાન્ આગલ દર્પણા લેઇને ઉભી રહે. તથા સમાહરા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશેાધરા, લક્ષ્મીતી, ચિત્રગુપ્તા અને વસુંધરા, એ આઠ દિકુમારિકાએ રૂચકનામા તેરમા દ્વીપની દક્ષિણદિશિને વિષે વસનારીએ છે, તે ત્યાંથી આવી જીનને તથા જીનની માતાને નમસ્કાર કરીને શ્રીજીનને સ્નાન કરાવવાને અર્થે સાનાના કલશ સુગ ંધિત પાણીથી ભરી હાથમાં ધારણ કરી સ્નાન કરાવીને પ્રભુ આગલ ગીત, ગાન, નાટારંભ કરે. તથા ઈલાદેવી, સુરાદેવી, પૃથિવી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા, એ આઠ રૂચકદ્વીપની પશ્ચિમ દિશાને વિષે રહેનારીયેા છે, તે ત્યાંથી આવીને પ્રભુ તથા પ્રભુની માતાને નમસ્કાર કરી પ્રભુને વાયરા કરવાને અર્થે વીંજણા હાથમાં લેઇ ભગવતના મુખ આગલ ઉભી રહી, પ્રભુને વાયરા કરે. તથા અલ બુશા, મિત કેશી, પુ‘ડિરકા, વારૂણી, હાસા, સર્વ પ્રત્તા, હ્રીં શ્રી અને ી, એ