________________
શ્રો વીર ભગવાનની જન્મ કુંડલી.
૧૨
Y.
૧૧
ખુ
૨૧૦ કે
રા.
છ શ.
ચ
૧૨૯
॥ ઢાજી પાંચમી | પથીચાની ફેશોમાં || जिन जन्म्याजी, सुखीया नारकी थावरा । तेजें त्रिभुवनें जी, प्रगटे समिर सुहंकरा || दिशिकुमरी जी, छप्पन्ननां आसन चले ॥ अवधियें जाणे जी, सपरिवार आवी मले | त्रुटक || मिले चउदिशी, उर्ध्व अधो दिशि, आठ आठ तिम विदिशिनी ।। रुचक नीवासिनी चउ चउ, इम छपन्न सुहासिनी ॥ जिन मात ले ऋण घर करी, स्तुति मज्जन ते करे | वर वस्त्र भूषण करीय शोभा, आवियां तिम संचरे ॥ १ ॥ અ:—હવે શ્રી જિનેશ્વરના જન્મ થયે, તેવારે નારકી જીવને એક મુહૂત્ત સુધી સુખ થયું. કેમકે ? ભગવતના અતિશયથી નારકી જીવને મુત્તમાત્ર શાતા રહે. વલી થાવર જીવનું છેદન, લેન, ન થાય, તેથી તેને પણુ સુખ ઉપજે, તથા ત્રણ ભુવનને વિષે ઉદ્યોત થયા તથા ભલે, ઉંડા, મનેાહર દશે. દિશાયે વાજતા એવા સુખકારી મંદ