________________
૧૨૮
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ અપેક્ષા મેદિની એટલે સઘલી ધરતી નીપને થકે, તેવા સુભિક્ષે કરી પ્રમુદિત ચિત્તવાલા કીડા કરતા એવા જનપદ જે દેશનાં વસનારાં લોક, તે સુપ્રસન્ન થયાં હતાં કે ૧૬ उत्तराफालगुनीयोगें, चंद्र थयो शुभलग्न ॥ उच्चथानिक ग्रह सग, मद्य रयणि सुख मन ॥ जनम्या निराबाधे, त्रिहुं नाणी गुण खाण ॥ ज्ञान विमल ए, भांख्युं चोथु वखाण ॥१७॥
અર્થ:–ઉત્તરાફાશુની નક્ષત્રના ત્રીજા પાયા સાથું ચંદ્રમાને વેગ આવે થકે, શુભ લગ્ન આવે થક, ઉચ્ચ સ્થાનકે સંગ એટલે સાત ગ્રહ આવે કે, મધ્ય રમણી એટલે અદ્ધ રાત્રિના સમયને વિષે, નિરાબાધપણે, એટલે બાધા રહિતપણે, ત્રિશલા રાણી ત્રણ જ્ઞાને કરી સહિત એવા પુત્ર પ્રત્યે પ્રસવતી હવી, એ જ્ઞાનવિમલ સૂરિયે ચોથું વખાણ કહ્યું છે ૧૭
ચેથું વ્યાખ્યાન સંપૂર્ણ. સ્વતિશ્રી રૂદ્ધિ વૃદ્ધિ જર્મગલ્યાભ્યદયશ્ચ સંવત છબ્લિશે એકાણુના વર્ષે મારોત્તમ માસે ચિત્ર માસે શુકલપક્ષે ત્રાદશી તિથૌ ભૌમ વાસરે ઘટી (૫) પલ (૧૧) ઉતરાફાગુની નક્ષત્ર ઘટી (૬૦) ધ્રુવ ઘટી (૪૫) પલ (૫૫) તતલક એવં પંચાંગશુદ્ધૌ શ્રી ઈષ્ટ ઘટી (૪૫)-પલ, (૧૫) -ઈવાગવંશે શ્રીકુંડલપુરનયરે સિદ્ધાર્થગૃહે ભાર્યા ત્રિશલા ક્ષત્રિયાણી કુક્ષો પુત્રરત્નમજી જનતુ, ત્રણ ભુવન દીપક ભગવંત શ્રી મહાવીર જમ્યા. તસ્ય જન્મ કુંડલી.