________________
ત્રીશલા માતાના દેહલા.
૧૨૭
ગુરૂની ભક્તિ કરું, તીર્થયાત્રા કરૂં, દીન દુઃખીયાને દાન આપું. એવા અનેક દોહેલા ત્રિશલાને ઉપના, તેરાજાયે પૂર્ણ કર્યો.
એવી રીતે રાણી સઘલી રૂતુને વિષે સેવવા યોગ્ય ગર્ભને સુખનાં કરનાર, એવાં ભેજન, આચ્છાદન, વસ્ત્ર, ગંધ, માલા પ્રમુખ વીએ, ગર્ભના હિતકારક પચ્ચે કરી દેશકાલ
ગ્ય આહાર પ્રત્યે કરતી થકી ગર્ભપષણ કરતી થકી પિતાને પરિજન જે દાસી, સાહેલીઓ પ્રમુખ તેમની સાથે વિચરતી થકી ફરતી થકી પિતાના આવાસમાં રહે છે. એવી રીતે પ્રભુયે પોતાની માતાના ગર્ભને વિષે નવ મહીના પૂર્ણ અને ઉપર સાડા સાત દિવસ લગે રહીને ગર્ભની સ્થિતિ સંપૂર્ણ ભેગવી ૧૫ છે तेणें काले समयें, चैत्र तेरश अजुआली॥ दिसि निर्मल पवनह अनुकूलें रज टाली ॥ सवि शकुन प्रदक्षिणा, मेदनी सवि निःपन्न ।। जनपद सवि सुखीओ; मुदित लोक सुप्रसन्न ॥१६॥
અર્થ:–તે કાલને વિષે, ચિત્ર મહીનાના અજવાલા પખવાડીઆની તેરશને દિવસે, અદ્ધિ રાત્રિને સમયે નિર્મલ સૌમ્ય દિશિ હેતે થકે અંધારૅ રહિત દાહાદિકના અભાવથી જયકારી છે તથા સઘલી ધૂલ, રજ, દૂર થાતે થકે તથા જન્મ સમયની વેલાયે શકુનને વિષે, પક્ષીઓ પણ સુલટી પ્રદક્ષિણા દેતાં થકા, પવન પ્રદક્ષિણાયે પ્રવર્તતે સુગંધ શીતલપણાથી સુખકારી હતું કે, મંદપણાથી ભૂમિને વિષે પસર થક, એ અનુકૂલ વાયરે વાતે થકે ચોવીશ જાતનાં ધાન્યની