________________
ગભ ફરકણથી હર્ષ-પ્રભુને અભિપ્રહ.
૧૨૩ ફૂલના પગર રચ્યા, ઘર ઘરને વિષે તોરણ બાંધ્યાં, ઘણાં નાટક થાવા લાગ્યાં, ઘણું ગોડીએ ઉછલતી હવી, ઘણી શોહાગણે પ્રધાન શાલિ, અક્ષતના થાલ ભરી ભરીને ઉછાલવા લાગી, તે વખત ચાર વર્ણ કરી સંકલિત રાજ્યભવન, સંકીર્ણ થયું છે ૧૨ છે मोतीयें चोक पूरे, चूरे सवि दालिद्र ॥ सवि अर्थी जनने, देइ दान अमंद ॥शणगारे तस जन, राजभवन देवलोक ॥ રિવું તે વેચા, મંઇ થ થ | ૨૩ |
અર્થ:–ઘર ઘરને વિષે ઘણું મોતીના ચાક પૂરતા હવા, લોકોનાં દારિદ્ર ચૂરતા હવા, યાચક જનને ઘણું અમંદ દાન દેતા હવા, જેમ ક૯પવૃક્ષ, મનવાંછિત પૂરે, તેમ રાજા, અથી જનનાં મને વાંછિત પૂરત હવે. બંદીવાન સર્વ મૂકાવે, અમારીને પડહ વજડાવે, વલી રાજ્યભુવન આદું દેઈને શણ ગાર્યો; હાટની શ્રેણિઓ શણગારી. સજ્જન, ભાઈબંધ, કુટુંબીને ઘણું દાન, સમાન, દિવ્ય વસ્ત્ર, આભૂષણ આપીને પોષ્યા. તે વખતે સાક્ષાત્ સુરલોક સમાન નગર શોભવા લાગ્યું, ઠામ ઠામ ઘણું માંગલિક થવાં લાગ્યાં, કપૂર, અગર, ચૂઆ, ચંદનના પરિમલ વિસ્તર્યા, સર્વ અંતે ઉરમાં હર્ષ આનંદ થયો ! ૧૩ છે तिहां सातमे मासे, अभिग्रह लिये गर्भमांहि ॥ हुं श्रमण न थाउं, मात पिता होय ज्यांहिं ॥ हवे त्रिशला देवी, स्नान तिलक प्रसिद्ध ॥ सहु अलंकार पहेरी, गर्भ पालना कीध॥१४॥
અર્થ –એ ભગવંતે માતા પિતાને મેહ જાણીને તથા અમર્ષ જાણીને, ગર્ભમાં રહ્યાં થકાંજ સાતમે માસું