________________
૧૨૨
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ इम जाणी फरक्या, एक दिसें प्रभुजाम ॥ तवहर्षित त्रिशला, फूल्यु मुख कज ताम ॥ हुं त्रिभुवन धन्या, भाग्यदिसा વ ગાન | વિના સેવાથી, લીલાં થઈ ા ?? |
અર્થ એવું ચિંતવી માતા પિતાનાં દુઃખ ટાલવાને અર્થે ભગવંત એક દિસાયે લગારેક હાલ્યા, ફરક્યા. તેવારે ગર્ભને કુશલ જાણું ત્રિશલા દેવી ઘણે હર્ષ પામી. જેમ મેઘની ધારાથી કદંબવૃક્ષ ફૂલે, તેમ ત્રિશલાનું મુખ પ્રફુલ્લિત થયું અને કહેવા લાગી જે મહારા ગર્ભને કુશલ છે, માટે ધિકાર હોજો જે મેં મનમાં માઠું ચિંતવ્યું હતું. હું ત્રણ ભુવનને વિષે ધન્ય છું, મહારી ભાગ્યદશા આજ પ્રગટી, મહારું ભાગ્ય પ્રબલ છે, તેથી મારા મનોરથ સર્વ ફલ્યા. શ્રી ભગવંતના ચરણની સેવા થકી તથા મહારી ગેત્રદેવી સુપ્રસન્ન થઈ, તેથી સઘલાં મહારાં કાર્ય સિદ્ધ થયાં૧૧ मनोरथ कल्पद्रुम, फलियो सदल सच्छाय ॥ जिनघर जिनपूजा, धवल मंगल गवराय ॥ कुंकुमना हाथा, बांधी तोरण माल ॥ नाटक प्रारंभे, उछाले वर साल ॥ १२ ॥
અર્થ –આજ મહારે મનને મનેરથરૂપ ૯૫વૃક્ષ, સદલ સરછાયૅ ફલ્યો, મોતીને વરસાદ વર. એ રીતેં રાણું રોમાંચ થઈ, નેત્ર ફૂલ્યાં, પછી દેહરે, દેહ, શ્રીભગવંતની પૂજા કરાવી. સૌભાગ્યવતી સ્ત્રોએ ઘણાં ધવલ, માંગલિકનાં ગીત ગાવા લાગી. સર્વત્ર આઠ, આઠ માંગલિક થાપ્યાં. કુલની વૃદ્ધ સ્ત્રી જય જય નંદા એવા શબ્દ કરી, આશીષ આપવા લાગી. ઘણું કુંકુમના હાથા દીધા, ઠામ ઠામ