________________
ગર્ભજીવન સંબંધી ઉપચાર.
-
૧૨
થાશે. તેવારે રાણું નીશાસા મૂર્તી બોલી કે અરે બેન ! મહારા ગર્ભને કુશલ નથી. તે સાંભળી સર્વ પરિવાર વિલાપ કરવા લાગે અને સહુ કહેવા લાગ્યાં કે હા હા દૈવ ! તેં આ શું કર્યું ? એમ પિકાર કરતાં શાંતિક, પૌષ્ટિક, મંત્ર, યંત્ર, તંત્રાદિકના ઉપચાર કરવા માંડયા. ૯
યાર
કર્યું અને કહેવા લાવી સર્વ પરિવાર બેન !
उपरत सवि नाटक, देखी नृपनुं गेह ॥ तव ज्ञान प्रयुंजे, त्रिभुवन करुणा गेह ॥ सुख कानें कीर्छ, दुःख कानें थयु तेह ॥ भाविकाले लखण, गुण ते दोष अछेह ॥ १० ॥
અર્થ –એ વાત અનુક્રમેં રાજા સાંભલી, તેવારે તેને મહા શેક સંતાપ ઉત્પન્ન થયા અને રાજાર્યો સર્વ મૃદંગ વણાદિકનાં નાટક બંધ કર્યો. સર્વ નગરીનાં લોક પણ શેકાતુર થયાં, સર્વ મંત્રી શૂન્યચિત્ત થયા, સર્વ લેક શોકસમુદ્રમાં પિઠા, એ ગર્ભને સર્વ વ્યતિકર તે ભગવાને અવધિજ્ઞાને કરી જા. પછી વિચાર્યું જે મેં મારી માતાના સુખને અર્થે જે કામ કર્યું તે ઉલટું મહારાં માતા, પિતાને દુખને અર્થે થઈ પડયું, માટે સર્વ મહારા કારણે દુઃખીઆં થયાં છે, એ ભાવિયોગ જાણ. જે કારણ માટે મુજને એવી મતિ ઉપની જે ગુણ કરવા ગયે તે અવગુણરૂપ થયે, જેમ શાકર સર્વત્ર ગુણ કરે, પણ સન્નિપાતગ્રસિતને અવગુણ કરે છે, તેમ મેહની ગતિ એવી છે, જે મેં તે માતાના સુખને અર્થે કૃત્ય કર્યું, તે થકી ઉલટું દુઃખ થયું છે, તો એ મેહને પ્રતિબંધ જગતમાં એજ છે કે ૧૦