________________
૧૧૨
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ:
સિદ્ધાર્થ રાજાયે પણ સ્વપ્નપાઠકને ઘણુ આદર સન્માન, વસ્ત્રાભરણ, ધન, આપીને શીખ દીધી, તે સાત પેઢી સુધી બેઠા ખાય, એટલુ ધન આપ્યું। ૨૬ ૫
॥ ઇતિ સ્વપ્ન પાઠક વૃત્તાંત સંપૂર્ણમ્ ॥ सुपनपाठक आव्या जेटले, त्रीजुं वखाण थयुं तेटले ॥ पण सुपन अर्थ आगलथी कह्यो, ज्ञान विमल गुरुथी जे लह्यो २७ ॥ इति तृतीयं व्याख्यानं ॥ અ:—અહીં જે વખતે સુપનપાઠક આવ્યા, તે વખતે જ ત્રીજી વખાણુ પૂરૂ થયું. પરંતુ સુપનના અર્થ ચેાથા વખાણુમાં કહેવાના તે આટલાથી કહી દીધા છે, એ રીતે જ્ઞાને કરી વિમલ ઉજ્જવલ એવા મહેાટા ગુરૂના મુખથી સાંભલીને જ્ઞાનવિમલસૂરિયે ત્રીજા વાણુની, ઢાલબ`ધ રચના કરી ના ઈતિ તૃતીય વખાણુ સમાસ । એ ત્રીજી વખાણુ ઉપર કહેવા મુજબ બે વખત સુપનપાઠક સિદ્ધાર્થ રાજાને ઘેર આવ્યા છે, તે વખત સ પૂર્ણ થયું જાણવું ! ર૭ ॥ ॥ અથ ચતુર્થ વ્યાન પ્રામ્યતે॥ ॥ ढाल चोथी थुइनी देशी ॥
हवे इंद्र आदेशें, धनद तथा जे देव ॥ तिर्यभक नार्म, नृप घरें भरे नित्यमेव ॥ धण कणनी कोडी, होडि करे તેળિવાર ॥ નિનનું વેચું, નામ વર્ધમાન કુમાર/ ફ્ ॥
અ:—હવે જે દિવસે તથા જે વેન્નાયે શ્રમણ ભગવંત શ્રી મહાવીરને તે રાજકુલને વિષે સંક્રમાવ્યા અવતરાવ્યા, તે વેલાથી માંડીને ઇંદ્ર મહારાજના આદેશથકી, કહેવાથકી વૈશ્રમણનામા ધનદ એટલે ભંડારી તેની આજ્ઞાધારક એવા