SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ ભેગલ, હીંડેલે, પાવડી, ઘર, ભાંગ્યાં દેખે, તે તેને સ્ત્રીને નાશ થાય. પગરખાં તથા છત્ર લાધાં દેખે, અથવા તીક્ષણ તરવાર દેખે, તેને માર્ગે ચાલવું થાય. જે વાહણમાં ચઢયો, તે વાહણ ભાંગ્યું ને પિતેં તરી નીકલે એવું સુપન દેખે, તે પરદેશે જાય, તિહાં ધન પામી આવે. અંજને નેત્રરોગ, રામ છેદ દેખે, તે ધનક્ષય થાય. ભેંશે, ઉંટ ઉપર ચઢી દક્ષિણ દિશાચું જાય, તેનું શીધ્ર મરણ થાય. કમલાકર, રત્નાકર, જલેં પૂર્ણ નદી, તથા મિત્રનું મરણ દેખે, તે ઘણું દ્રવ્ય પામે. કવાથ પીઉં છું એવું દેખે, તે અતિસાર રેગું મરણ પામે. વલી જાત્રાયે જાય, પૂજા કરે, તેને કુલવૃદ્ધિ થાય. હદ સરેવરેં કમલ ઉગ્યાં દેખે, તે કેઢ રેગું મરણ પામે. એ પ્રકારે શ્રીભગવતીસૂત્રે સ્વપ્ન વિચાર કહ્યો છે. માટે ત્રિશલા રાણીયેં જે સ્વપ્ન દીઠાં, તે સુપન થકી હે દેવાણપ્રિય! તમેને દ્રવ્યને લાભ થાશે, ભેગને લાભ થાશે, પુત્રને લાભ થાશે, સુખને લાભ થાશે, રાજ્યને લાભ થાશે, નિર્ચે નવ મહીના ઉપર સાડા સાત દિલ્સ વ્યતિકમ્યા પછી તમારા કુલમાં ધ્વજા સમાન પુત્ર થાશે ! ૧૬ कुलदीपकने वंश आधार, कोत्ति लाभ बल भंडागार॥ होशे सुत राजानो राय, के च ત્રિી વિનવર થાય ૧૭ | અર્થ:–વલી તે પુત્ર તમારા કુલમાં દીપક સમાન થાશે, તમારા કુલમાં પર્વત સમાન, કુલમાં મુકુટ સમાન, કુલમાં તિલક સમાન, કુલમાં કીર્તિને કરાવનાર, આજીવિકાને કર
SR No.023158
Book TitleParyushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Original Sutra AuthorN/A
AuthorGyanvimalsuri, Udaysagar
PublisherAmrutlal Oghavji Shah
Publication Year1940
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_kalpsutra
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy